________________
વસ્તુ નથી હોતી.
યદિપ ઉપર જણાવ્યા મુજબ મિથ્યાત્વમોહનીય કર્મના અનુભવને કરવાના કારણે તે તે આત્માને જો અજ્ઞાની કહેવાતા હોય તો ગાથામાં મિન્છતો વેયંતો આ પ્રમાણે પદ હોવાથી તેથી જ અજ્ઞાની અર્થ જણાય છે. આથી ગાથામાં નં અન્નાની- આ પ્રમાણે અન્નાની પદનું ગ્રહણ અનર્થક છે. કારણ કે જે મિથ્યાત્વનું વેદન કરે છે તે અજ્ઞાની જ હોય છે. મિથ્યાત્વીના ગ્રહણથી અજ્ઞાનીનું ગ્રહણ થઈ જ જાય છે. તેથી ‘અન્નાની’ આ પદનું કોઈ પ્રયોજન નથી. પરંતુ મિથ્યાત્વમોહનીયકર્મનું પ્રદેશથી વેદન કરનારા સમ્યગ્દષ્ટિ (ક્ષાયોપશમિક સમ્યક્ત્વવંત) આત્માઓ ઉપર જણાવ્યા મુજબ અજ્ઞાની હોતા નથી. મિથ્યાત્વનું વેદન કરનારા અજ્ઞાની જ હોય છે : આવો નિયમ નથી. તેથી ‘અન્નાની' પદનું ગ્રહણ નિરર્થક નથી. વિપાકથી(રસ-અનુભાગથી) મિથ્યાત્વમોહનીયર્સનું વેદન કરનારા નિયમે કરી અજ્ઞાની હોય છે. મિથ્યાત્વમોહનીયકર્મના શુદ્ધ દળિયાનો અનુભવ કરનારા સમ્યગ્દષ્ટિ આત્માઓ અજ્ઞાની નથી, જેથી અન્નાની આ પદથી સમ્યગ્દષ્ટિ આત્માઓનો સંગ્રહ થતો નથી... ઈત્યાદિ સમજી લેવું જોઈએ. II૯-૨૨॥
કથા કથાસ્વરૂપે જ્યારે બને છે ત્યારનું તેનું સ્વરૂપ વર્ણવાય છે
DESIGNED HE RECE OLD
紅米 ૪૫
Dud