Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ ભેગા કહેવાય છે તેને મિશ્રક્યા કહેવાય છે. કારણ કે તેમાં ધર્મ, અર્થ વગેરે પુરુષાર્થોનું સંકીર્ણ થન છે. કથાના લક્ષણથી જે રહિત છે, તેને વિક્યા કહેવાય છે. તેના ભક્ત, સ્ત્રી, દેશ અને રાજા : આ ચારને આશ્રયીને ચાર પ્રકાર છે.”-આ પ્રમાણે વશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે લોકમાં, વેદમાં અને સ્વદર્શનમાં મિશ્રWા પ્રસિદ્ધ છે. સૂત્રસ્વરૂપે કે કાવ્યસ્વરૂપે ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થનું જ્યાં સંકીર્ણ વર્ણન કરાય છે તે મિશ્રક્યા છે. લોકમાં રામાયણ, મહાભારત વગેરે વેદમાં યજ્ઞક્રિયા વગેરે અને સ્વદર્શનમાં તરજ્ઞવતી વગેરે સ્વરૂપ મિશ્રકથા છે. આ રીતે ચાર પ્રકારની થાનું નિરૂપણ કરીને હવે ક્યાથી વિપરીત એવી વિકથાનું સ્વરૂપ વિવેથી તુ...' ઈત્યાદિ પદોથી જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે. ભક્તસ્થા, સ્ત્રીથા, દેશકથા, અને રાજસ્થા-આ ચાર પ્રકારની વિળ્યા છે. અર્થક્યા અને કામક્થા જેવી જ જણાતી વિસ્થામાં થોડો ફરક છે. કથા, સામાન્યથી તે તે પુરુષાર્થને સિદ્ધ કરે છે. જ્યારે વિક્યા તેમાં અંતરાયસ્વરૂપ બને છે. જેમાં મળે કાંઈ નહિ અને માત્ર વાતો ઘણી-એવું સ્વરૂપ વિકથાનું છે. એક પ્રકારના અનર્થદંડ સ્વરૂપ વિઠ્યા છે-એમ કહી શકાય. ભોજનાદિ સ્વરૂપનું વર્ણન કરનારી પ્રથમ વિસ્થા છે. સ્ત્રીના સ્વરૂપનું વર્ણન કરનારી બીજી વિક્યા છે. દેશ-રાષ્ટ્રના MSGSSS SS SSS GEMS GOOUS

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66