________________
દુષ્ટપણે આચરેલાં દુષ્કર્મો આ લોકમાં દુઃખવિપાથી યુક્ત બને છે. દા.ત. બાલ્યકાળથી જ અંતકુળમાં જન્મેલા અને ક્ષય, કોઢ.... વગેરે રોગોથી અને દરિદ્રતાથી પરાભવ પામેલા જીવો દેખાય છે. ગયા ભવમાં કરેલા કર્મના ઉદયે તે જીવો આ મનુષ્યપણામાં દુઃખ ભોગવી રહ્યા છે. આ ત્રીજી નિર્વેદનીશ્થા છે.
હવે ચોથી નિર્વેજનીક્શા વર્ણવાય છે. પરલોકમાં દુષ્ટપણે આચરેલાં દુષ્ટકમ પરલોકમાં દુઃખવિપાથી યુક્ત થાય છે. દા.ત. પૂર્વમાં આચરેલાં દુષ્ટ કર્મોના કારણે જીવો તીર્ણ મુખવાળાં પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તેઓ ત્યાં નરકપ્રાયોગ્ય બધાં(જે બાકી હતાં તે) કર્મોને પૂર્ણ કરે છે અને ત્યાર પછી નરકના ભવે તેના વિપાક અનુભવે છે.-આ ચોથી નિર્વેદનીક્યા છે. અહીં પૂર્વે જણાવ્યા મુજબ પ્રજ્ઞાપક(વકતા-કથા કહેનાર) મહાત્માની અપેક્ષાએ મનુષ્યભવ આ લોક છે અને બાકીના ભવો પરલોક છે. તેથી સ્પષ્ટ છે કે પક્ષીના ભવ સ્વરૂપ પરલોકમાં કરેલાં દુષ્કર્મોને નરકના ભવ સ્વરૂપ પરલોકમાં ભોગવે છે. તે ચોથી નિર્વેદનીશ્થાનો વિષય છે.
આ પ્રમાણે ચાર પ્રકારે પાપકર્મના દુઃખ સ્વરૂપ વિપાકના વર્ણનને સાંભળવાથી શ્રોતાઓ ભવથી નિર્વેદને પ્રાપ્ત કરે છે તેથી આ સ્થાને નિર્વેદની-નિર્વેજનીક્યા કહેવાય છે, જે ઉપર જણાવ્યા મુજબના ચાર ભાગાને આશ્રયીને
DEEDS|DF\
DEEP|િ
િDED
0