________________
चतुर्भङ्गीं समाश्रित्य, प्रेत्येहफलसंश्रयाम् । પાપ ર્મવિષા યા, દ્યૂતે નિર્દેનની તુ સા IIL-II
“આ લોક અને પરલોક સંબંધી ફળને આશ્રયીને થનારા ચાર ભાંગાની અપેક્ષાએ પાપકર્મના વિપાકનું વર્ણન જે કથા કરે છે તે સ્થાને ‘નિર્વેજનીથા' કહેવાય છે. અર્થાત્ પ્રતિપાદન કરાતા ચાર ભાંગાના કારણે નિર્વેજની કયા ચાર પ્રકારની છે.'' આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય વર્ણવતાં પૂર્વમહાપુરુષોએ ફરમાવ્યું છે કે-નિર્વેજની કથા ચાર પ્રકારની છે. તે ચાર પ્રકાર નીચે જણાવ્યા મુજબ છે. નિર્વેજનીથાને નિર્વેદનીથા પણ કહેવાય છે.
આ લોકમાં દુષ્ટપણે આચરેલાં કર્મો આ લોકમાં દુષ્ટ વિપાથી ચુત(દુષ્ટ ફળને આપનાર) થાય છે. દા.ત. ચોરી અને પરસ્ત્રીનું સેવન વગેરે કરનારા ચોર અને વ્યભિચારી વગેરેને આ લોકમાં આચરેલાં તે તે દુષ્કર્મો આ લોકમાં દુ:ખને આપનારાં બને છે. આ પહેલી નિર્વેજની કથા છે.
હવે બીજી નિર્વેદની(નિર્વેજની) થાનું વર્ણન કરાય છે. આ લોકમાં દુષ્ટપણે કરેલાં કર્મો પરલોકમાં દુઃખવિપાથી યુક્ત બને છે. દા.ત. નારકીઓને પૂર્વભવોમાં કરેલાં તેમનાં દુષ્કર્મો નારકીના ભવમાં દુ:ખ આપનારાં થાય છે. આ બીજી નિર્વેદનીથા છે.
હવે ત્રીજી નિર્વેદનીકથા વર્ણવાય છે. પરલોકમાં
回回回回車可 DXuXu7
૨૯ KD SED
Q://w