________________
આ વિષયમાં ‘યશોધર’ રાજાદિનું દૃષ્ટાંત જણાવ્યું છે, જે મુમુક્ષુ આત્માઓએ યાદ રાખવું જોઈએ. પ્રાણીવધ કોઈ પણ સંયોગોમાં નહિ કરવાનું સત્ત્વ ધરાવતા હોવા છતાં નહિજેવા પ્રમાદને પરવશ બની લોટના કૂકડાનો વધ કર્યો તો તેમને સાત ભવ સુધી અનેક જાતના દુ:ખના વિપાકો અનુભવવા પડેલા... ઈત્યાદિ પ્રસિદ્ધ ચરિત્ર આ વિષયમાં સ્મરણીય છે. નિદ્રા, વિક્થા, વિષય, કષાય અને મદિરા
આ પાંચ પ્રમાદ તેમ જ અજ્ઞાન, સંશય, સ્મૃતિભ્રંશ, વિપર્યાસ, અશુભયોગ, ધર્મમાં અનાદર, રાગ અને દ્વેષઆ આઠ પ્રમાદ પ્રસિદ્ધ છે. એનો અલ્પ પણ અંશ અત્યંત દારુણ વિપાકનો અનુભવ કરાવનાર છે... ઈત્યાદિ નિર્વેજનીકથામાં વિસ્તારથી વર્ણવાય છે, જેને અહીં નિર્વેજનીકથાના રસ તરીકે વર્ણવાય છે. આ કથાનું વર્ણન કરતી વખતે શ્રોતાને પ્રમાદની ભયંકરતાનો ખ્યાલ આવે તે
રીતે એ રસ જવાય એ માટે અપ્રમત્ત બની રહેવું જોઈએ.
૫૯-૧૬॥
ઉપર જણોભ્ય ઓમાંથી કઈ કોને કહેવી તે જણાવાય છે
બનીઅર કારની ધર્મકથા
回收車加氣絕 DD
आदावाक्षेपणीं दद्याच्छिष्यस्य धनसन्निभाम् ।
विक्षेपणीं गृहीतेऽर्थे वृद्ध्युपायमिवादिशेत् ॥ ९-१७॥
-
૩૩
MD K DEEN LER