Book Title: Kanjiswami Abhinandan Granth
Author(s): Fulchandra Jain Shastri, Himmatlal Jethalal Shah, Khimchand Jethalal Shah, Harilal Jain
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 12
________________ સં પા ૬ કી ય આ ગ્રંથ પરમ પૂજ્ય શ્રી કાનજીસ્વામીની ૭૫મી જન્મજયંતીના હીરક મહેાત્સવ પ્રસંગે આ અભિનંđન ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે તેથી અમેને ઘણા જ હપ થાય છે. પ્રગટ કરવાના નિર્ણય થયા ત્યારે અમારી પાસે તેની સામગ્રી એકત્ર કરવા માટે ઘણા એછે સમય હતેા અને ભાવના તેા એવી હતી કે જ્યારે અભિનદન ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે ત્યારે તે ગ્રંથ સર્વાંગ સુંદર બને અને પૂ. સ્વામીજીનેા પ્રભાવ જેવા અજોડ છે તેવેા જ આ ગ્રંથ પણ ભારતમાં અજોડ બને. સમય ઘણા એ હાવા છતાં ભારતભરમાંથી મુમુક્ષુઓએ ભાવભીની શ્રદ્ધાંજલિએ-લેખા-કાવ્યા-ચિત્રો વગેરે મેાકલીને પૂ. ગુરુદેવના અભિનંદન માટે અસાધારણ ઉલ્લાસ દર્શાવ્યેા છે અને એ રીતે ઉમંગભર્યાં સહકાર આપીને આ ગ્રંથને શેાભાવવામાં મહત્વના ફાળા આપ્યા છે. ભારતના મુમુક્ષુઓ ઉપર ગુરુદેવને કેટલા મહાન ઉપકાર છે. અને ગુરુદેવ પ્રત્યે તેમને કેટલું બહુમાન છે- તે આપણને આ ગ્રંથ દ્વારા ખ્યાલમાં આવી શકશે. બહારથી ઘણા લેખા આવેલા તે બધાયને આ ગંથમાં યાગ્ય સ્થાન આપવા પ્રયત્ન કર્યો છે. મર્યાદિત પાનાંમાં બધા લેખેાનેા સમાવેશ કરવા માટે અનેક લેખાને સંક્ષેપવા પડયા છે. મુમુક્ષુઓના આવા સહકાર બદલ અમે સૌના આભાર માનીએ છીએ. એક રીતે જોઈએ તા, ગુરુદેવે આત્મતિને મહા મંગળ માગ દર્શાવીને આપણા જેવા હજારો જિજ્ઞાસુઓ ઉપર જે અત્મ્ય ઉપકાર કર્યો છે તે જિજ્ઞાસુઓનાં હૃદયમાં પ્રવેશેલી ગુરુદેવની વાણી જ, ભક્તિ દ્વારા આ અભિનંદનરૂપે પરિણમીને પ્રગટ થઈ છે. O

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 195