Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ ક્રમાંક પ્રશ્ન સમાધાન પૃ૦ ૨૦ આદીશ્વર પ્રભુ ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં વસ્યા તેમજ બીજા તીર્થકરે પણ અમૂક વર્ષો વસ્યા તો તેઓ નવકારશીનું પણ પચ્ચકખાણ દેશવિરતિ તરીકે કરે કે કેમ ? ઉપવાસ પૂજન વગેરે કરે ? ૨૪ ૨૧ તીર્થંકર પાસે “ભાર' (લેગરસમાં) આરોગ્યની માગણી, -(૨) સમ્યગ્દષ્ટિદેવની પાસે હિતુ સમાfÉર વહેંજ' (વંદિતુસૂત્રમાં) સમાધિ અને સમ્યકત્વની માંગણી શી રીતે હોઈ શકે? (૩) રામયજ્ઞરાવવા વગેરે રાજભય, યક્ષ-રાક્ષસનો ભય શ્રી તીર્થકરની ભકિતથી થતો નથી તે તે ઐહિક સુખની માગણીથી સમ્યકત્વમાં અડચણ નથી કે? ૨૯ ૨૨ ગૃહસ્થ તીર્થ કરે ધાર્મિક કાર્યો શું શું કરે? ધાર્મિક કાર્યો ન કરતા હોય તો વર્ષો સુધી વ્યવહારિક કાર્યો જ કરે? ધાર્મિક કાર્યો કરતા હોય તો કઈ જાતનાં? જિનપૂજ કેમ કરે ? ૨૩ ચિત્ર અને આસો માસની ઓળી ત્રણે કાળ શાશ્વતી ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રને આશ્રી શી રીતે ગણાય? ૩૬ ૨૪ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હતા તો તેમણે અંતઃપુર બાળવાનું અભયકુમારને કેમ કહ્યું? ૩૯ ૨૫ ભામંડલ શા માટે? પરમાત્માના શરીરનું તેજ કેવળજ્ઞાન પછી કેટલું હોય ? ૩૯ ૨૬ નીતિથી દ્રવ્ય ઉપાર્જન કરનાર તથા નૈતિક ભૂમિ કાને આચરનાર વ્યકિત હોય અને બીજી વ્યકિત સમ્યકત્વધારી હોવા છતાં માર્ગાનુસારીના કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૩૫

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 238