Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ ક ૧૪ ૧૫ ૧૫ ક્રમાંક સમાધાન પુરુ ૧૨ નવ ગ્રહ સમકિતી હશે? તેના વિમાનમાં શાશ્વતી પ્રતિમા હશે ખરી? ૧૩ લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવી કેની પુત્રીએ? ૧૪ દુવિહારના પચ્ચખાણમાં રાત્રિએજનના ત્યાગ વાળાને તબેલ આદિ વાપરી શકાય? ૧૫ ૧૫ ઈન્દ્રની અંગુલી [અસલ સ્વરૂપે) જેવાથી ભરત ચક્રવર્તીની આંખમાં ઝળઝળીયા આવ્યાં. શાસ્ત્રમાં તીર્થકરના રૂપથી ગણધરનું રૂપ અનંતગુણ હીન, તેનાથી આહારક શરીરનું અને તેનાથી અનુત્તરવાસી દેવનું અનંતગુણ હીન હોય છે, તે તે શારીરિક રૂપ ગણવું? જે શારીરિક બાબત તે મુજબ હેય તે તીર્થકરની સામેં કેમ જોઈ શકાય? ૧૬ શબ્દનો અર્થ શું? ૧૭ ફણગા ફૂટેલું કઠોળ અનતકાય ગણાય છે? કેડલીવર એઇલ કે લીવર એકટ્રેક્ટની દવા પરંપરા હિંસાવાળી હોવાથી અચિત્ત તરીકે વાપરે તે કરતાં ફણગા ફૂટેલું ધાન્ય વાપરવામાં હિંસા ખરી કે કેમ? ૧૮ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે? જે હેય તો પુણ્યને ક્ષય કરી મુક્તિએ જવાને પ્રસંગ કયારે બને? ૧૯ ૧૯ ચિને વિનાશ કરવા અષ્ટાપદ પર્વત ઉપાડવાને વિચાર રાવણે કર્યો હતો? સમકિતધારી તે વિચાર કરી શકે? - ૨૨ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 238