________________
ઘેાડીઘણી દેખાય છે, અને કાઇ કાઇ વખતે, ખાસ કરીને જ્યારે કેાઈ માણસ ખીજાની જબરદસ્તીથી કમેતે માર્યાં ગયે। હોય, ત્યારે તેને ખીજે જન્મ બાળક તરીકે કોઈ વાત પુરી અને વિગતવાર યાદ રહે છે. તે ઉપરાંત એવી યાદદાસ્ત મેળવી પણ શકાય છે, જો કે તે મેળવવા માટે દ્રઢ કેશિશ અને લાંખા વખત સુધી ધ્યાન કરવાની જરૂર હાય છે, જેથી હમેશ ચંચળ રહેવાવાળું મન કાબૂમાં (દાખમાં) આવી જાય, અને જીવાત્મા કે જેને બધા પુરાણા જન્માની યાદ હાય છે, તેને જ લાયક અને તેના જ કાબુમાં રહેવાવાળું તે મન ખની જાય, જો એમ કરવામાં આવે, તેા પાછ્યા જન્માની વાતે ચાદ આવી જાય છે, પુરાણા દાસ્ત ઓળખી શકાય છે અને પુરાણા સંબધ જોઇ શકાય છે.
ખરી વાત તા એ છે કે જીવાત્મા એ બધી વાર્તામાંથી પસાર થયેા છે, અને મરણ પછી તેણે બધા અનુભવાને ગ્રહણુશક્તિ (Capacities ), ખાસિયત, અક્કલ અને અંતઃકરણમાં બદલી નાખ્યા છે, સાધારણ આદમીનું ભાન જીવતી હાલતમાં ફક્ત, કામ માનસિક ભુવન સુધી જ જઈ ને થાભી જાય છે. એક વૃદ્ધ માણસને તેના બાળપણની બધી વાતા યાદ નથી હોતી, તેમ છતાં તેના મન પર થયેલી તે વાતેાની અસરને લીધે બાળકની સરખામણીમાં તેને વધારે અક્કલ હાય છે. તે એ વાતની સહેલાઈથી સમજ પડશે કે પાછલા જન્માની વાતે ચાઢ ન રહેવા છતાં દરેક માણસ થાડી, ઘણી અક્કલ સાથે જન્મ લે છે, તે તેને પાછલા જન્મામાં મળેલા અનુભવાનુ પરિણામ છે. તેજ રીતે જન્માની સરખા
८
Jain Education International
૫૭
મણીમાં વર્ષોની કિં મત કંઈ પણ નથી, એટલે લગભગ પાંચસેા જન્મ જોયેલ એકવીસ વર્ષની ઉંમરના જુવાન છેકરા, કદાચ સા જન્મ જોએલા પચાસ વર્ષની ઉંમરના કોઇ કુલી કરતાં વધારે અક્કલવાળા હવા જોઇએ, જો આપણે પુનર્જન્મને કબુલ નહિ રાખીએ, તે બધા મળકા એકસરખી અક્કલવાળાં પેઢા થવાં જોઈ એ, પણુ તેમ હેતુ નથી, એ મને વચ્ચેના ક્રૂરક પુનર્જન્મ માનવાથી જ સમજ પડે છે. એ ફક જીવાત્માની જુદી જુદી ઉમર પર આધાર રાખે છે એક ભારતીય કે એક યુરાપિયન કે એક આફ્રિકન છેકામાં જે આસમાન–જમીનના ફરક માલુમ પડે છે, તેની સ્પષ્ટતા પુનર્જન્મના કાયદાને માનવા વગર થઈ જ નથી શકતી.
વ'શપર પરાના નિયમ સ્થૂળ ભુવન માટે કબુલ ૨ખી શકાય, જેમાં મા-બાપના સ્થૂળ શરીરના ચાળા કરવાની આદત ખાળકમાં આવે છે, પણ મા-બાપની માનસિક અને નીતિ તેમજ ચાલચલગતની ખાસિયત અને આદત સાધારણ રીતે માનીએ છીએ તેટલી બાળકમાં ઉતરતી નથી. વ`શપર પશના નિયમમાં ફક્ત સમાનતા અથવા સરખાપણાના ખુલાસા મળે છે, પણ ફરક-તફાવતના ખુલ સા તા પુનર્જન્મના કાયદાથી જ થઈ શકે છે. તે ઉપરાંત હવે વિજ્ઞાનથી સાખિત થયુ છે કે મા-બાપે મેળવેલા ગુણુ ખાળકોમાં ઉતરતા નથી, એટલુ જ નહિ, પણ ઘણુંખરૂં બહુ અક્કલમ માણસને તા બાળક. થતા નથી. ઘણી માટી વાતાના ખુલાસેા વંશ-પરંપરાના નિયમથી થતા નથી, તેના ખુલાસા પુનજન્મથી મળે છે, એટલે ફે—
For Personal & Private Use Only
www.jainelibrary.org