________________
13
વરસેથી હું કરતે હતો એજ ગ્રંથની અક્ષરશઃ ભવ્ય સુંદર મડદાર ત્રીજીચેથી એબીસીડીમાં લખેલ અને ચિત્રો સાથેની ભવ્ય પ્રેસ કાપી-નકલ જોઈ ખૂબ ખૂબ આનંદ થયો.
પછી તે એને જતન કરી જીવની જેમ સાચવી રાખી તેના ઉપરથી બીજી નકલ કરાવી પણ બરાબર ન થવાથી મૂળ પ્રતને બરાબર જાળવી રાખી અવસરે ઝેરોક્ષ નકલ કરાવરાવી.
એના ઉપરથી અંગ્રેજીના સમર્થ વિદ્વાન છે. શ્રી કે. નટરાજન આયર, પાટણ (ઉ. ગુ) ના ધમપત્ની શ્રી ઉમાબહેન (પ્રોફેસર–વડનગર કેલેજ.) દ્વારા અમારા સંપાદક મંડળમાંના પી. જી. પટેલે ખૂબ પ્રયત્ન કરી આ ગ્રંથ સ્થાયી રહે તેવી રીતે શુદ્ધ અંગ્રેજીમાં આ ગ્રંથ લખાવી આપે તેના આધારે આ અંગ્રેજી લખાણ રજૂ કર્યું છે. આનો શુદ્ધ ગુજરાતી અનુવાદ પણ છે, ઉમાબહેન અને ડે. પી. જી. પટેલ કરી રહ્યા છે જે અવસરે પ્રકાશિત કરવા વિચારણા છે.
આ કાર્યમાં ઘણાં નામીઅનામી પુણ્યાત્માઓને પવિત્ર સહયોગ મળ્યો છે. તે બધાની આ તકે હાર્દિક અનમેદના કરીએ છીએ.
–પ્રાણ
વિજ્ઞાનની વિકૃત અસરનો પડછાયો
આજે યંત્રવાદના રવાડે ચઢેલ માનવીના જીવનના દરેક પાસાં યંત્રવત ગતિ. શીલતાને વધારે અનુભવે છે. પણ સાથે જ જાડતા અને મંડલાકારે નિમવાની કિયા-લસ્યહીનતા વધતી જાય છે.
"જીવનમાં દરેક પાસાની સઘળી પદ્ધતિ કેન્દ્રમાં સમજણ કે વિશિષ્ટ આદર્શ રાખવાથી સહેલાઈથી અપનાવાય છે.
તથાકથિત સ્વરાજ્ય (!) ભારતને મળ્યાને બે દાયકા વીતી જવા છતાં વ્યવહારિક જીવનના એક પણ ક્ષેત્રે ખરેખર કાબૂ મેળવાયા નથી.
તેમાં પણ શિક્ષણ ક્ષેત્ર તે વિચાર કરતાં ખૂબ દયામણ કક્ષાએ દેખાય છે. આમને આમ જ ખરેખર જે તંત્ર ચાલશે તે જગતના અન્ય દેશોના ગુરુ તરીકે બિરદાવાતે, વિશિષ્ટ સંસ્કૃતિ સંપન્ન ભારત દેશ ખરેખર ખૂબ જ શોચનીય દશામાં - ધકેલાઈ જશે.
આ ભાવીના એંધાણને દીર્ઘદ્રષ્ટિથી પારખી અત્યારે જ ચાંપતા ઉપાયે, અજમાવવા ઘટે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org