Book Title: Jambudwip Part 02
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 177
________________ Zetetic Astronomy The Earth Not A Globe [ આ વિષયનું આજથી ૧૨૫ વર્ષ પહેલાનું, લખાએલ છપાએલ આ એક જ પુસ્તક છે.] ' વિમાન દુનિયાની મોટી મેટી લાયબ્રેરીઓ અને જૂના પુસ્તકાલયમાં તપાસ્યાં પણ આની એક પણ નકલ ૧૮ વર્ષ સુધી ઘણી મહેનત કરવા છતાં મળવા નહીં પામેલ, પૂ. આત્મારામજી મ. શ્રી એ પણ તવનિર્ણય પ્રાસાદ હિંદી ગ્રંથમાં (પા. ૩ર૭ ઉપર) આ ગ્રંથને ઉલ્લેખ કરેલ. પૂ. આત્મારામજી મ. શ્રી ને પાશ્ચાત્ય વિદ્વાને સાથે સંપર્ક સારે હોઈ પૂજ્યશ્રીની આ નોધને વજદવાળી માની મારી નાની વય (વિ. સં. ૧૯૯૮ માં આ ગ્રંથ વાંચે ત્યારથી) ૧૭ વર્ષની વયથી આ પ્રાચીન સાહિત્યને મેળવવા ખૂબ પ્રયત્નો કર્યા અને સં. ૨૦૦૬ થી તે શાસ્ત્રીય ખગોળભૂગોળના સિદ્ધાંતે સવજ્ઞકથિત હાઈ કદી અસત્ય હોય જ નહીં, એ દઢ શ્રદ્ધાના આધારે વૌજ્ઞાનિક રીતે આ વિષયનું તટસ્થ સંશોધન શરૂ થયું અને આ અંગે પરદેશમાં ઘણે પત્રવ્યવહાર થયે. જમન-ઈલેન્ડ–અમેરિકા-ચીન-જાપાન આદિ દેશોનાં જૂનાં ગ્રંથાલયન્સાયબ્રેરીઓ-મુકસેલર સાથે ખૂબ પત્રવ્યવહાર કર્યો. પણ સરવાળે ક્યાંય આ પુસ્તકને પત્તો નહીં. લાગ્યો. છેવટે ભારત-હિન્દુસ્તાનની ભૂમિ આર્ય સંસ્કારની ખાણ, રત્નપ્રસૂ અને રત્નગર્ભા-આદિ વિશેષણોથી શેભતી હવાને સબલ પુરાવો એ મળ્યો કે – પરદેશમાં છપાએલ ૧૦૦ વર્ષ પૂર્વને આ ગ્રંથ બહારના વિદેશમાં ઘણું પ્રયત્ન છતાં ન મળે તે છેવટે ભારતના-ઉત્તર-ગુજરાત વિભાગના-મહેસાણું જિલ્લાનાચાણસ્મા ગામે (જ્યાં ૬ લાખ વર્ષ પ્રાચીન વેલુરેતીના શ્રી ભટેવા પાર્શ્વનાથ પ્રભુ અદ્ધપદ્માસન મુકામે બિરાજમાન છે) વિ. સં. ૨૦૧૪ના ચોમાસામાં ૧૦ વર્ષ પછી શ્રી ભટેવા પાર્થ પ્રભુના દેરાસરની ૧૫૦ મી સાલગીરા પ્રસંગે સ્મારકગ્રંથ પ્રકાશિત કરવાની શ્રી સંઘની યોજનાને સાકાર રૂપ આપવા માટે પ્રાચીન જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરતાં એક બાજુ ખૂણામાં એક જૂની પેટીની અંદર ઊંડા પેટાળમાંથી ફલશ્કેપ પાનાનું, અત્યંત જૂની ફાઈલમાં જરા-જૂની દોરીથી બાંધેલ બંડલ મળી આવ્યું. જનું તે સેનું ? એ કહેવતના આધારે મેં સાચવીને ખેલ્યું. પ્રથમ પાનું વાંચતા મારું હૈયું ગજગજ ઉછળી રહ્યું. કેમકે જે અંગ્રેજી પુસ્તક Earth Not A Globe ની તપાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190