________________
૧૦
માસ જે, તે ઊપર વલી સાઢાસાત ચણ થઈ રે જા. ૧રા તવ ચત્ર તણી કદિ તેરસ ઉત્તરારિક્ષ જે, જનમ્યા શ્રી જિન વીર હુઈ વધામણું રે જે સહુ ધરણી વિકસી જગમાં થયું પ્રકાશ જે, સુર નરપતિ ઘર વૃષ્ટી કરે સેવન તણી રે જ. તે ૧૩ |
ઢાલ ત્રિજી. (મારી સહી રે સમાણું) એ દેશી. જનમ સમય શ્રીવીરને જાણી, આવી છપન્ન કુમારી રે જગ જીવન જિનજી જનમ મછવ કરી ગીતજ ગાવે, પ્રભુજીની જાઉં બલિહારી રે. | જ | ૧ | તતક્ષિણ ઇંદ્ર સિંહાસણ હાલ્યું, ઘોષ ઘંટા વઝડાવીરે, જો મલિઆ કેડ સુરાસુર દેવા, મેપર્વ આવે રે. મેં જ૦ | ૨ | ઈદ પંચ રૂપે પ્રભુજીનેં, સુરગિરી ઊપર લાવે રે જ જલ કરી હોયડામાં રાખે, પ્રભુને શીશ નમાવે રે. છે જ છે છે 3ાા એક કડી સાઠ લાખ કલશ, નિરમલ નીરે ભરીયા રે; એ જ છે નાહને બાલક એ કિમ સહશે, ઈદ્ર સંચય ધરિયા રે. . જ૦ | ૪ અતુલીબલ જિન અવધે જોઈ, મેરુ અંગુઠે ચારેજ પૃથવી હાલ કલેલ થઈ તવ, ધરણીધર તિહાં કાં રે. . પ . જિનનું બલ દેખી મેં સુરપતિ, ભક્તિ કરીને ખમાવે રે છે જ. ચાર વૃષભના રૂપ ધરીને, જિનવરને નવરાવે રે. . જ છે ૬ અમૃત અંગુઠે થાપીને, માતા પાસે મેલે રે, જો દેવ સઊ નંદીસર જાઓ, આવતા પાતિક ઠેલે છે. એ જ છે કે હવે