Book Title: Jain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar

View full book text
Previous | Next

Page 254
________________ ૩૧૩ અને લાંતિક એ (દુગૐ) બે દેવલેાકમાં પાંચ હાથ હૈય છે; શુક્ર અને સહસ્રાર એ (દુગ૦) એ દેવલેાકમાં ચાર હાય હાય છે; એ ત્રણ દ્વિક કહી અને આનત, પ્રાણત, આરણ્ય તથા અશ્રુત એ ( ચઉકે૰ ) ચાર દેવલાકમાં ત્રણ હાય હાય છે; (ગેવિજ્ર ૪૦ ) નવ ચૈવેયકમાં બે હાય હાય છે. અને ( અણુત્તરે કે॰ ) પાંચ અનુતરવાસી દેવલોકમાંના દેવા ના શરીરાનું પ્રમાણ એક હાથનું ઢાય છે. એ રીતે ( ઈકિ પરિહાણી કે॰ ) એકેક હાથની હાણી કરતાં જવું તેવારે પૂર્વોક્ત માન થાય. હવે જીવાના આઉષ્માનું ીજું દ્વાર કહે છેઃખાવીસા પુઢવીએ, સત્તય આઉસ તિત્રિ વાઉસ્સ; વાસ સહુસ્સા દસ તરૂ, ગણાણ તેઉ ત્તિરિત્તાઉ. ૩૩ અર્થ:~ પુઢવીએ બાવીસા કે ) પૃથ્વીકાય જીવાનુ આયુ ઊત્કર્ષયી ખાવીશ હજાર વર્ષનુ હાય છે ( સત્તય આઉસ ૩૦ ) અકાય જીવનું આયુ સાંત હજાર વર્ષનું, ( વાઉસ તિત્રિ કે॰ ) વાયુ કાય જીવેાનું આયુ ત્રણ હજાર વર્ષનું ( તરુગાણુ કે॰ ) પ્રત્યેક વનસ્પતિ "સમૂહનું આયુષ્ય, ( દસ સહસા વાસ ૩૦ ) દશ હજાર વર્ષનુ હેાય છે. અને ( તેઉત્તિરિત્તાઉ કે॰ ) તેજસ્કાય જીવાની ઉત્કૃષ્ટ આયુ:સ્થિતિ ત્રણ અહારાત્રની ઢાય છે. અને એ બધા જીવાનુ` જગન્યથી અતમુહૂતૅનુ આયુષ્ય હાય છે. 27

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275