Book Title: Jain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar

View full book text
Previous | Next

Page 261
________________ ૩૩ શ્રી એટલે જ્ઞાનાદિ લક્ષ્મી, શાંતિ એટલે રાગાદિકના ઉપશમ, એએ એ' કરી જે સર એટલે પૂજ્ય એવા શ્રી તીર્થંકર તથા ગણધર તેઓ શિષ્ટ કરેલા ઉપદેશ રૂપ (ધમ્મે ઉમ કરૈહ કે. ) ધર્મનેવિષે ઉદ્યમ કરી, આ પદ્યમાં કવિયે પેાતાનું નામ સૂચવ્યું છે તે આવી રીત:શ્રી શાંતિ સૂરિ ઉપદેશ કરે છે કે, શિષ્ટ એટલે ઉત્તમ પુરુષોએ આચરણ કરેલા ધર્મને વિષે ઉદ્યમ કરો. એવા અન્વય કરવા. અથવા શ્ર શાંતિ સૂરિએ કરેલા ભગવદ્ગચનાનુ ધમા દેશના ઉદ્યમ કરો. આ જીવ વિચાર સૂત્ર (સદ્ધાંત માંથી કાડેલ છે એમ કહેછેઃ એસા જીવ વિયારા, સખેવ રૂઇ જાણા હે; સખિત્તા ઉદ્ધરિ, રૂદ્દા સુયસમુદ્દા. ૫૦ અર્થ:- ( એસે કે૦ ) એજે ( જીવ વિયારો કે ) જીવ વિચાર કહ્યા; (તે સ`ખેલ રૂઇણુ કે૦) રવલ્પ મતિવાલા જીવાને ( ભણા હે' કે॰ ) જાણવાને અર્થે (ફુદ્દાઓ ૩૦ ) જેના વિસ્તારનું ગ્રહણ થઇ શકે નેહિ એવા (સુયં સમુદ્દા કૈ ) શ્રુત સમુદ્રથી ( સખિત્તા ઉદ્ધૃરિઆ કૈ ) સંક્ષેપથી ઉદ્ધાર કરીનેઆ નિબંધ કર્યાછે. ઈતિ જીવ વિચાર પ્રકરણ,

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275