________________
હવે હરિ સંસારી જીવવિષે કહે છે – કાલે અણાઈ નિહશે, જેણું ગણુમિ ભીસણે ઇથ; ભમિયા મિયંતિ ચિરં, જવા જણ વયણ મલહંતા. ૪૮
અર્થ –(અણાઈ નિહણે કાલે )કે અનાદિ અનંત કાલને વિષે જણ વચણ મલહંતા જીવા કે.) હિતોપદેશ રૂ૫ જિનવચનને જે જે પામ્યા નથી, તેઓ (જેણી કે) ચોરાશી લાખ સંખ્યાવાલી જે યોનિ તેણે કરી (ગહણુમિ કેટ) મહા ગહન દુઃખ દેનારો, ( ભીસણે કેટ ) ભયને દેનારે ( ઈથ કે.) ઈહાં વર્ણ એવો જે આ સંસાર તેને વિષે (ભમિયા કે) અતિતકાલને વિષે ભટકેલા છે, ફરિ (ભમિહંતિ ચિરં કેવ ) આગલ આગામિક કાલમાં પણ ભ્રમણ કરશે. હવે ક પોતાના નામની સુચના કરતા તે
ધમીપદેશ કહે છે – તા સંપઈ સંપત્તિ, મણ દુલહે વિસમ્મત્તેિ; સિરિ સંતિ સૂરિ સિટે, કરેહભે ઉજમ ધમ્મ. ૪૯
અથ –(તા કે.) તે પૂર્વોક્ત કારણ માટે (ભો કે) હે ભવ્ય છે, (સંપઈ કે) સાંપ્રત સમયને વિશે દષ્ટાર્સે કરી (દુલહે કે ) દુર્લભ એવું છે જે આ (મણુએ કે, મનુષ્ય પણું તે ( સંપત્તિ કે૦) પ્રાપ્ત થયું છતાં અને (વિસમ્મત કે) તેમાં પણ દુર્લભ જિનેક્ત તત્વત્રયરુચિરૂ૫ સમ્યકત્વ પ્રાપ્ત થયું છતાં ( સિરિ સંતિ સૂરિ સિકે ક0)