Book Title: Jain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar
View full book text
________________
૩૩૮
આઠ વાતે જીતવી દુર્લભ છે.
૧ મેાહની કર્મ જીતવું દુર્લભ. ૨ પાંચદ્રીમાં રસેદ્રીને વસ રાખવા દુર્લભ.
૩ ત્રણ યાગમાં મનનેા યાગ જીતવેા દુર્લભ.
૪ ચૌવન અવરથામાં શીયલ પાલવેા દુર્લભ, ૫ કાયરને સાધુપણા પાલવેા દુર્લભ. ૬ કપણને દાન દેવા દુર્લભ, ૭ અભીમાનીને ક્ષમા કરવી દુર્લભ
૮ તરૂણ અવસ્થામાં ઈંદ્રીયા વસ કરવી દુર્લભ. દયાના આઠ ખેલ.
૧ જેમ બિહિતાને સરણાને આધાર.
૨ ૫ખીને આકાશના આધાર,
૩ તૃષાવતને પાણીના આધાર,
૪ ભુખ્યાને ભાજનના આધાર.
૫ સસુદ્રમાં બુડતાને પાણીયાને આધાર. ૬ ચતુર્ પને થાનકના આધાર. ૭. રાગીને ઔષધની આધાર
૮ ભુપ્પાને સાર્ય વાહુના આધાર તેમ ભવ્ય જીવને દયાના આધાર જાણવા.
અથ સુતક વિચાર લખ્યતે
>< પ્રથમ કાઇના ઘેર જન્મ થાય તે વિષે.
૧ પુત્ર જન્મે દીન ૧૦ ને સુતક જાણવા,

Page Navigation
1 ... 272 273 274 275