________________ 2 પુત્રિ જન્મ દિન 11 નો સુતક જાણે. 3 બાર દિવસ ઘરના માણસ દેવ પુજા કરે નહીં. 4 ચારા જમતા હોય તે બીજાના ઘરના પાણીથી જીન પુજા કરે. 5 પ્રસવનાર ગ્નિ માશ 1 સુધી પ્રતીમાદિકને દર્શન કરે નહિં, તથાદીન 40 સુધી જીન પુજા ન કરે, સાધુને હેરો નહિ, એમ વિચાર સાર પ્રકરણ મધે કહ્યા છે. 6 ઘરના ગેત્રીને દીન ને સુતક જાણે. 7 વ્યવહાર ભાષ્યની મલયગિરી કૃત ટીકા મધે જન્મને સુતક દીન 10 નો કહ્યો છે. 8 ધોડી ઉડણી ભેંસ ઘરમાં પ્રવેતો દીન 1 ને સુતક કહ્યું છે. 9 ભેંસ પ્રસરે તે દીન 15 પછે દુધ કલપે. 10 ગાય પ્રસવે તો દીન 10 પછે દુધ કલપે. 11 છાલીને દુધ દીન 8 પછે કલપે. રૂતુવંતી સ્ત્રી વિષે. 1 દીન 3 સુધી ભંડારીકને છિબે નહિ. 2 દીન જ લગે પડી કમણાદિક કરે નહીં પણ તપસ્યા કરે તે લેખે લાગે. 3 દીન 5 પછે જીન પુજા કરે. : 4 રેગાદિક કારણે ત્રણ દીવસ વિત્યા પછે રૂધિર દીઠામાં આવે તેને દસ નથી વિવેકે કરી પવિત્ર થઈ પ્રતિમાદિક ઇન દર્શન અગે પુજાદિક કરે તથા સાધુને