________________
૬ બે પખવાડીયે એક મહીને થાય. ૭ બાર મહીને એક વર્ષ થાય. ૮ તેવા (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦) વર્ષે એક પુર્વ થાય
૯ તેવા અસંખ્યાતા પૂર્વે એક પલ્યોપમ થાય તે આવી રીતે –ચાર ગાઉ ઉડે અને ચાર ગાઉ પહેલે વાટલાકારે ત્રણ જન જેરી પરિધી વાલે એક પલ્પકલ્પ. તેમાં ઉતર કરૂં ખેત્રના યુગલિયાના શોમ એવા સૂક્ષ્મ છે કે તે ૪૦૯૬ રેમ એકઠા કરીયેં તેવારે કર્મભૂમિ મનુષ્યને એક વાલ થાય એવા તે યુગલિયાના સુક્ષ્મ રેમ છે તે રામ લંબાઈ એક તસુને લઈને તેના સાત વખત આઠ આઠ કટકા કરીયે તેવારે (૨૦૦૭૧૫૨ ) કટકા થાય તેવા કટકે કરી પૂક્તિ પાલે ભરીને પછી તે એકેક કટકે શે શો વર્ષને આંતરે કાઢતાં જવારે તે પલ્ય ખાલી થાય તેવારે સંખ્યાના વર્ષ થાય તેને બાદર પલ્યોપમ કહીયે. અને તે પુકિત એકેકા રેમ ખંડના અસંખ્યતા ખંડ કરીને તેવા ખંડે તે પૂર્વોક્ત ફૂપ એવી રીતેં ઠાસીને ભરવો કે તેના ઉપરથી ચક્રવૃત્તિની સેન્ચા ચાલી જાય તો પણ તે દબાય નહીં પછી તે એકેકે સૂક્ષ્મ ખંડ શો શે વર્ષે કાઢતાં અસંખ્યાતા પૂર્વ વ્યતિ ક્રમે છે તે પલ્ય ખાલી થાય તેવારે એક પલ્યોપમ થાય. ૧૦ દશ કેડા કેડી પલેપમેં એક સગરો પમ થાય ૧૧ દશકોડા કેડી સાગરોપમે એક અવસર્પિણી થાય. ૧૨ દશ કેડા કેડી સાગરોપમે એક ઉત્સરપિણી થાય.