Book Title: Jain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar

View full book text
Previous | Next

Page 270
________________ ૩૩૪ ૧૩ ઉત્સર્પિણી અવસરપિણી મલી એક કાલ ચક્ર થાય. ૧૪ અનંત કાલ ચ એક પુદગલ પરાવર્ત થાય. એવા અનંતા પુદગલ પરાવર્ત સંસારમાં પરિભ્રમણ કરતાં જીવન વ્યતિ ક્રમ્યા થાય. શ્રાવકને નીત્ય પ્રત્યે ચેદ નિયમ ધારવા તેનાં નામ. ૧ સમેત પરિમાણ | ૮ વાહન પરિમાણ ૨ દ્રવ્ય પરિમાણ ૯ સચ્ચા પરિમાણ 3 વિગય પરિમાણ ૧૦ વિલેપન પરિમાણ ૪ ઉપાનહ પરિમાણ ૧૧ બ્રહ્મચર્ય પરિમાણુ ૫ બોલ પરિમાણ ૧૨ દિસિ પરિમાણ ૬ વસ્ત્ર પરિમાણ ૧૩ સ્નાન પરિમાણ ૭ પુષ્પગ પરિમાણ | ૧૪ ભાત પાણીને પરિમાણ દશ પચખાણનાં નામ તથા તે પચખાણ કર્યાથી કેટલે નરકા તૂટે તે કહે છે. પચખાણનાં નામ ૧ નવકારસીથી ૨ પરિસીથી. ૩ સાઢ પરિસીથી. ૪પુરિમથી . નરકાયૂ લૂટવાની સંખ્યા એક વર્ષ નરકાયુ તૂટે. એક હજાર વર્ષ નરકાયુ તૂટે. દશ હજાર વર્ષ નરકાયુ મૂકે. એકલાખ વર્ષ નરાયુ લૂટે.

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275