________________
૩૩૫
પ એકાસનથી.
દશલાખ વર્ષ નરકાયુ તૂટે. ૬ નીવીથી.
એક ક્રોડ વર્ષ નરકાયુતૂટે. છ એકલડાણાથી. દશ કોડ વર્ષ નરકાયું તૂટે. ૮ એકલ દત્તિથી. શે ક્રોડ વર્ષ નરકાયું તૂટે. ૯ આયંબીલથી. હજાર કરોડ વર્ષ નરકાયુ લૂટે. ૧૦ ઉપવાસથી. દશસહસ કોડવર્ષનરકાયુતૂટે, અથ સમવસરણમધ્યેની બાર,પરખદાનાં નામ, 3 એક ગણધરની, બીજી વિમાનવાસી દેવાંગનાની,
ત્રીજી સાધવીની, એ ત્રણ પરખદા. અગ્નિકૂણે બેસે. 3 એક જતિષીની દેવીની, બીજી વ્યંતરની દેવીની, ત્રીજી ભુવનપતિની દેવીની, એ ત્રણ પરખદા નૈરૂત એક જતિષી દેવની, બીજી વ્યંતરદેવની, ત્રીજી
ભુવનપતિ દેવની, એ ત્રણ પરખા વાવ્ય કૂણે બેસે. 3 એક વૈમાનીક દેવતાની, બીજી મનુષ્યની, ત્રીજી મનુ
ધ્યની સ્ત્રીની, એ ત્રણ પરખદ ઈશાન કૂણે બેશે. અર્થ છે તથા પાંચ સમ્યકત્વનાં નામ.
૧ દ્રવ્ય સભ્ય કત્વ. | * ભાવ સભ્ય કત્વ. ૨ નિશ્ચય સમ્ય કત્વ. ૫. વ્યવહાર સભ્ય કત્વ. ૩ નિસગ સમ્ય કત્વ. ૬ ઉપદેશ સમ્યકત્વ. ૧ ક્ષાપ શકિ. ૩ લાયક. ૨ ઉપરામિક.
૪ સાસ્વાદન. ૫ દક.