________________
૩૧૭
(અણતાએ કેટ ) અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી યાવત્ સ્વિકાર્યમાં ઉત્પન્ન થઈને તેજ કાયમાં નાશ પામે છે હવે કપ્રિયદવિકલેકિયની કાયાસ્થતિ કહે છે-- સંખિજ સમા વિગલ, સત્તઢ ભવા પર્ણિદિ તિરિ મળ્યા;
ઉવવજતિ સકાઓ, નારય દેવા અને ચેવ. ૪૦
અર્થ – વિગલા સંખિ સમા કે) બેંદ્રિય તેંદ્રિય તથા ચઉરિંદ્રિય એ જે વિકલૈંદ્રિય જીવ છે, તે સં
ખાતા વર્ષ સુધી (ઉવવતિસકાએ કેવ) સ્વકાયને વિષે ઉત્પન્ન થાય છે. અને ચવે છે તથા (પર્ણાિદિ તિરિ મયા કેટ) પંચુંદ્રિય તિર્યંચ અને મનુષ્ય એ બે જાતિના છે તે તેવાજ ભવપણે કેડાડે (સત્તાઠભવા કેવ) સાત અથલા આઠ ભવ કરે છે. તથા (નારય દેવાઅ ચેવ કે નારકી છે અને દેવે મરણ પામીને ફરી તેજ ગતિમાં ઉત્પન્ન થતા નથી.
હવે શું પ્રાણુ દ્વાર કહે છે – દસહ જિયાણું પાણું, ઈદિ ઉસાસાઉ જોગ બલરૂવા; એગિદિએસુ ચઉરે, વિગલે સુ છ સત્ત અઠવ. ૪૧ અસત્રિ સન્નિપચિં, દિએસુ નવ દસ કમેણુબોધવા; તેહિં સહ વિપઓગો, જીવાણું ભણએ ભરણું ૪૨
અર્થ – સહો જિયાણ પાણું કે) જીના દશ પ્રકારનાં પ્રાણ હેય છે. તે કહે છે (ઈહિ કે) ઈદ્રિ, (ઉસાસ કે, શ્વાસ, (આઉ કે ) આયુ તથા
ગબલરૂવા કે૦ ) ગિનાં બલરૂપ જાણવાં. એટલે સ્પ