________________
૩૧૯ નાદિ પાંચ ઈદ્રિ, છઠે ઉસ નિઃશ્વાસ, સાતમું આયુ તથા મન, વચન કાય, એ ત્રણ ગનાં ત્રણ બલ મલી દશ પ્રાણ છે. તેમાં (એગિંદિએ કે૦) એકેંદ્રિય જીને
સ્પર્શનેંદ્રિય, શ્વાસ, આયુ તથા કાયબલ, એ (ચઉ કે૦) ચાર પ્રાણ હૈય છે. અને તે વિગલેસ કેવ) વિકલેંદ્રિય એટલે દ્રક્રિય ને સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય,
શ્વાસ, આયુ, કાયબલ તથા વચનબલ, એ છે કે છ પ્રાણ હોય . છે. ત્રીંદ્રિય જીવોને સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, પ્રાણેદ્રિય, શ્વાસ, આયુ, કાયબલ તથા વચનબલ, એ ( સત્ત કેવ)
સાત પ્રાણ હોય છે. તુરિંદ્રિય જીવોને સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, પ્રાણેદ્રિય, શ્રેનેંદ્રિય, શ્વાસોસ, આદુ, કાયબલ, તથા વચનબલ, એ (અગેવકેટ) આઠ પ્રાણ હોય છે.
(અસનિ સનિ ચિંદિએસુ કે) અવંજ્ઞી પંચંદ્રિય તથા સંશી પચંદ્રિય જીને ( નવ દસ કે ) નવ અને દશ ( કેમેણ કે ) મેં કરી (બોધવા કેટ) જાણવા. એટલે અસંશી પચેંદ્રિય જીને એક મને બલ હેતું નથી બાકીનાં નવે પ્રાણે હોય છે. એ પ્રાણ જેને જેટલાં કહ્યાં છે તે જીવને(તેંહિં સહવિષ્પગે કે તે પ્રાણેનો જે વિયેગ થાય છે તે (જીવાણું ભરણું ભણએ કેટ) જીવન મરણ કહે વાય છે. અહીં દેવ, નારકી, ગર્ભજ તિર્યંચ તથા મનુષ્ય એવા સંજ્ઞી પંચે દ્રય કહેવાય છે, અને સંમૂર્ણિમ તિર્ય તથા સમૂચિ મનુષ્ય અસંશી પચેંદ્રિય કહેવાય છે. તેઓમાં સંમૂર્ણિમાં મનુષ્ય તે ભાષારૂપ વામ્બલાદિકે કરી રહિત