________________
સ
સમુચ્છેિમ ગર્ભપજ જલચરનું ઉત્કૃષ્ટાયુ પૂર્વ કાડી વર્ષેતું. અથ શ્રી જીન જીવનને વિષે ચારાશી આશાતના લખીદે' છેચે
ન કરવી તેના નામ
૧ બલખા ન નાખવું.
૨ હિંચાલાદિ ક્રીડા ન.
૩ કલહુ પ્રમુખ ન કરવે,
૪ ધનુરકલાદિ ન કરવી.
૫ પાણીના કાગલા ન॰ ૬તબાલાર્દિક ન ખાવા.
૭ તબેલ ચુકવા નહીં. ૮ મુખથી ગાલા ન દેવી. ૯. મુત્ર વિષ્ટા ન નાખવી.
૧૦ શરીર ન ધાવુ.
૧૧ વાલ ન ઉતરાવવા.
૧૨. નખ ન ઉતરાવવા.
૧૩ રૂધીર ન નાખવેા.
૧૪ સુખડી ન ખાવી.
૧૫ ચામડી ન નાખવી. ૧૬ પિત્ત વમન ન કરવા,
28
૧૭ વમન ન કરવા.
૧૮ દાંત નાખવા અથવા સ મારવા નહીં.
૧૯ વિશામણુ ન કરવા.
૨૦
૨૧
ગાય પ્રમુખ ન બાંધવી.
દાંતના મેલ ન નાખવેા,
૨૨
આંખના મેલનનાખવા
| ૨૩
નખના મેલ ન નાખવેા.
૨૪ ગંડસ્થલના મેલ ન૦
૨૫ નાકના મેલન નાખવા.
૨૬ માથાના મેલ ન નાખવા. ૨૭ કાનના મેલ ન નાખવા. ૨૮ શરીરની ચામડીના મેલ ન નાખવા.
૨૮ મિત્ર સાથે મસલત ૧૦ |૩૦ વિવાદાસૈં એકઠા ન થવું.