________________
૩૦૭
છે એક તેા નવ ચૈવેયકના અને ખીજા પાંચ અનુત્તર વિમા
નના દેવા જાણવા.
વલી ત્રણ પ્રકારના ફિલ્ડિંબિયા દેવા તથા નવ પ્રકારના લેાકાંતિક દેવા છે.
એ સર્વ દેવાના બધા મલી એકશા ને આઠાણું ભેદ શાસ્ત્રોમાં કહ્યા છે, તે આ પ્રમાણે;-ભવનપતિના દશ ભેદ; ચર જન્મ્યાતિષીના પાંચ ભેદ, સ્થિર થયાતિષીના પાંચ ભેદ પાંચ ભરત તથા પાંચ ઐરવત મેલી દશ ક્ષેત્રના દૃશ વૈતાઢચને વિષે રહેનારા તિર્યક્ જ઼ભક દેવાના દશ ભેદ, નારકી જીવાને દુઃખ આપનારા પરમાધામીના પદર ભેદ, જંતરના આઠ ભેદ, વાણવ્યંતરના આઠ ભેદ, કિલ્બિષિયાના ત્રણ ભેક્ લેકાંતિકના નવ ભેદ, બાર દેવલાકના બાર ભેદ, નવ ચૈવેચકના નવ ભેદ, પાંચ અનુત્તર ત્રિમાનેાના પાંચ ભેદ, એ સર્વ મલી નવાણુ' ભેદ થયા. અને પાસા તથા અપામા એ બેથી ગુણતાં એકો ને અડ઼ાણુ' ભેદ થાયછે.
એ રીતે તિર્યંચના અડતાલીશ, નારકીના ચૌ, મનુષ્યના ત્રણરોં નેં ત્રણ તથા દેવતાના એકા ને અઠાણું મલી જીવાના ૫૬૩ ભેદા થયા. એમ ચાદ રાજલોકમાં જીવાહિક છ દ્રવ્ય છે, તેમાં એક જીવ દ્રવ્યના સંસારી ને સિદ્ધ, એ બે ભેદ તેમાંથી સંસારીજીવા પાંચશેા ત્રેશઠ ભેદ સક્ષેપે' કહી દેખાડયા, એ સ’સારી જીવાના વિચાર કયો.