________________
૩૦૬ હિવઈ કે.) ભવનાધિપતિ દેવના દશ ભેદ છે, તે આ – અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર તથા સ્વનિતકુમાર.
બીજા ( અડવિહા વાયુમંતરા હુતિ કે) આઠ પ્રકારના વાણવ્યંતર દે છે તેમાં વ્યંતર દેનાઆઠ ભેદ છે તે આ – પિશાચ, જૂન, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંગુરુષ, મહોરગ, તથા ગંધર્વ, તથા બીજા અણપન્ની, પણ પણુપન્ની, રષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકદિત, કોહંડ, પતંગ.
ત્રીજા (જે ઇસિયા પંચવિહા કે) જતિક દેના પાંચ ભેદ છે તે આ – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારા; તે ફરી બે પ્રકારના છે–એક ચર ને બીજા સ્થિર તેમાં જે મનુષ્ય ક્ષેત્ર વિષે છે તે ચર એટલે અરિથર સદાકાલ ફરતા રહે છે, અને જે મનુષ્ય ક્ષેત્રથી બાહેર છે તે સ્થિર છે કેમકે તેમનાં વિમાન ફરતાં નથી જે જિહાં છે તે તિહાં જ સ્થિર રહ્યાં છે.
ચોથા દુવિહા ઉમાણિયા દેવા કેવ ) વૈમાનિક દેના બે ભેદ છે, તે કહે છે. એક તો જે શ્રીતીર્થંકરાદિકનાં પાંચ કલ્યા
કને વિષે આવે જાય છે એ એને કહ્યું એટલે આચાર કહીયે માટે એને કલ્પપપન્ન દેવે કહીયે. તે દેવતા સૈધર્મ ઈશાનાદિ બાર દેવકના ભેદે કરી બાર પ્રકારે છે.
હવે બીજા જે કલ્પ એટલે આવ્યા ગયાને આચાર તેણે કરી રહિત છે તેને કલ્પાતીત દેવે કહીયે, તેના વલી બે ભેદ