________________
સુપાટ, છે વટ છે ૪ બેની ભવ જલ જેહથી મેટીયે રે, બેની કીજીયે ચંદન ઘેલ છે વટ છે બેની વીર કહે જિન શાસને રે, બેની રેહેતા મંગલા માલ છે વટ જાતિ,
અથ ગુહલી. ગામ નગર પુર વિચરંતા ગુરુ આવે છે, મુનિ પંચસયાં પરીવાર સાથે લાવે છે; સહરાઆઢાર સિલાંગનાં જે ધોરી છે, બ્રહ્મચર્ય ભેદ આટર આપ વીચારી છે, ૧ | જીવ ભેદ બત્રીસની દયા જાણી છે, નિપાધિક દેશના સાર નાથ વખાણી છે; દીક્ષા દેષનીવારવા નર તારે છે, પાપરથાનના દેષ અઢાર દુર નિવારે છે. આર . ર ત્રઈઆરાધતાં ગુરુ રાજે છે, ગુણ ગુરુ ચૈત્ય ઉદ્યાન અધિક નિવારે છે, કનક કમલ વીરાજતા ગુરુ ગાજે છે. પ્રભુ બાર પટેધર ધીર ભાવડ ભાંજે છે. | ૩ | જંબુ કુમાર યુકતે કરી ગુરુ ભેટયા છે, કહું માહારા મનથી એમ પાતિક મેહ્યા છે; સમુદ્રસિટી જંબુ તણું પટરાણી છે, વલિ બીજી સાથે નાર ગુણની ખાણ છે. || ૪ | પહેરી કરુણા કાંચલિ વ્રત મેતી છે, ઓઢી સમકિત સાડી માટે ગુરુ મુખ જોતી છે, થિરતા ભાવના થાલમાં વ્રત મતી છે, ભરી કુકમ રાગ કચેલ પુણ્ય પનોતી છે. પ . શ્રદ્ધા ભાવને સાથીઓ જે પુરે છે, ઠવી પંચ ચાર રત ચિહુંગતિ ચરે છે; તે દેખી મેહરાયની માત ગુરે છે, તે લેસે સંજમ ભાર ચડતે નરે છે. | ૬ | ગુહલી કરે ગુરુ આગલે મન માગે છે, કહ્યું