________________
૨૯૭
કાયસ્સ કેવ ) વાયુકાય સંસારી જીવોના (ભેયા કે) ભેદ જાણવા, એવી રીતે છ ગાથા કરી પથિવી, અ૫, તેજ તથા વાયુકાય ના ભેદ કહ્યા.
હવે વનસ્પતિકાયના ભેદ કહે છે – સાહારણ પરોઆ, વણસઈ જવા દુહ સુએ ભણિઆ, જેસિમણુતાણું તણુ, એગા સાહારણ તેઉ. ૭
અર્થ –(વસઈ જવા કેટ) વનસ્પતિકાય છે તે એક ( સાહારણ કે. ) સાધારણ અને બીજા (પઆ કે) પ્રત્યેક, એ ( દુહા કે બે પ્રકારના (સુએ કેવ) સિદ્ધાંતેને વિષે ભણિઆ કેટ) કહેલા છે. તેઓમાં (જેસિમણુંતાણ કેટ ) જે અનંત જીવનું તણુએગા કે) એક શરીર હેય તેલ કેતેઓ ( સાહારણ કે.) સાધારણ વનસ્પતિકાય છે જાણવા. હવે બે ગાથાએ કરી એ સાધારણ વનસ્પતિ
કાય જીવોના ભેદ કહે છે – કંદા અંકુર કિસલગ, પણગા સેવાલ ભૂમિફડા અ અલગ તિય ગજજર મોથ વથુલા વેગ પäકા. ૮ કમલ ફલં ચ સવં, ગૂઢસિરાઈ સિણાઈ પત્તાઈ;
હરિ કુંઆરિ ગુગુલિ, ગલે યમુહાઇ છિન્નરહા.૯
અર્થ–(કંદા કેટ) સૂરણાદિ સર્વ જાતનાં કંદ, (અંકુર કેટ) બાહર નીકલેલા અંકુર ( કિસલય કે૦) સર્વે જાતિનાં કપલના નવા ટસા ફૂટે તે પાતરાં (પણગા સેવાલ કે) પાંચ વર્ણની સેવાલ જે પાણીની ઉપર રંગ રંગની કલિએ