________________
૨૦
કાલુ હાય છે. એને કચ્છી ભાષામાં પૂઅરા કહે છે. અને ( માઇલાહાઈ કે॰ ) મનુષ્યના અંગમાં જે વાળા થાયછે તે ( બે ઇંદિય કે॰ ) બેંદ્રિય જીવ જાણી લેવા, એ જલમાં તથા સ્થલમાં ઉત્પન્ન થાય છે. તે અનેક પ્રકારના છે. એને સ્પર્શનેંદ્રિય તથા રસનેદ્રિ એ બે ઇન્દ્રિયા છે.
હવે એ ગાથાડે તેટ્રી જ્ગ્યાના ભેદ કહે છેઃગામિ મકણ જૂ, પિપીલિ ઉદ્દહિયા ચ મકોડા; ઇ@િય યમિઠ્ઠીઆ, સાવય ગેાકીડ જાઈએ. ૧૫ ગઢ઼ય ચારકીડા, ગામયકીડા ય ધન્નકીડા ચ; કુથુ 'ગુવાલિય ઇલિયા,તે ઈંદિય Üગાવાઈ. ૧૬
)
અર્થઃ— ગામી કે॰ ) કાનખજૂરિઆ, ( માંકણુ કે ) માંકડ ( ખૂઆ કે॰ ચૂકા, એ જીવા માણસના માથાના વાલમાં ઉત્પન્ન થાય છે, તે (પિપીલિ ૩૦) અને પિપીલિકા, કહે છે, એની રાતી કાલી એવી ઘણી જાતિ હાય છે, તે ( ઉદ્દેઢિયા ॰ ) ઉદ્દેહિકા, એ જીવે વૃક્ષમાં, કામાં કે ગૃહમાં જ્યાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં ત્યાં પેાતાનું શરીર રહેવા પૂરતું ધર બનાવીને તેમાંથી તે વૃક્ષાદિકને ખાતી ખાતી ચાલી જાય છે. ( ય કે॰ ) વલી ( મક્કાડા કે॰) મત્કાટિકા, એ જીવ ધણું કરીને ખાવલના જાડના થડમાં ઉત્પન્ન થાય છે, અથવા ગાલ પ્રમુખ મિષ્ટ પદાર્થ જયાં હાય ત્યાં થાય છે. ( ઇલિયા કે॰ ) એ જીવ ધાન્યાદિકમાં ઉત્પન્ન થાય છે. ( મિઠ્ઠીએ કે॰ ) એ જીવ ધૃતમાં ઉત્પન્ન થાય છે, (સાય કે॰ ) એ જીવ મનુષ્યના શરીરના માથા શિવાય