________________
૨૯૬ અર્થ --(એગ સરીરે કે) એક શરીરનેવિષે (એગો જીવે એક જીવ (જેસિં તુ કે) જે વૃક્ષને વિષે હાય (તેયપયા કે તેને પ્રત્યેક વનસ્પતિ કાય કહિયેં, એ પ્રત્યેક વનસ્પતિકાયના સાત પ્રકાર છે તે આ પ્રમાણે – (ફલ કે) સર્વપ્રકારના ફલે; ( ફૂલ કે) સર્વ પ્રકારના ફૂલ ( છલિ કે) છાલ (કઠા કે) સર્વ પ્રકારનું લાકડું મૂલગ કે) ભુઈ તલીયાનું થડ; (પત્તાણિક ) સર્વ જાતિનાં પાંદડાં, (બીયાણિ કે ) સર્વ બીજ, એ સાતે સ્થાનક પ્રત્યેક જિન્ન ભિન્ન જીવ૫ હોવાથી એઓને પ્રત્યેક વનસ્પતિકાય કહિયે. એવી રીતે એ બાદર પથિવ્યાદિક પાંચ થાવરના ભેદ કહ્યા,
હવે પાંચ સ્થાવર સૂક્ષ્મનું વર્ણન કરે છે – પત્તેય તરૂ મુત્ત, પંચવિ પુઠવાઈ સ યેલ લેએ; સુહમા હવંતિ નિયામા, અંત મુહુરૂાઉ અસ્મિા . ૧૩
અર્થ - ( પયંતરૂ મુત્ત કે ) એ પૂર્વોક્ત પ્રત્યેક વનસ્પતિકાય મૂકીને (પંચવિ પુટવાઈ કે.) પાંચે પૃથિ
વ્યાદિક (સયલ એ કે સકલ ચિદ રાજકનેવિષે (સુહમા કે) સૂક્ષ્મ ( હાંતિ કે.) હોય છે. (નિયમ કે) નક્કી. એને પંચ સ્થાવર કહિયે. તે ( અંતમુહુરાઉ કે.) અંતમુહૂર્તના આયુષ્યવાલા હોય છે અને અદિત્સા કે) અદશ્ય હેય છે એટલે ચર્મદષ્ટિએ દેખાય નહીં. તેથી જ એ સૂક્ષ્મ કહેવાય છે.
એ પાંચ સ્થાવર સૂક્ષ્મ અને પાંચ બાદર મલીને દશ ભેદ થયા, અને પ્રત્યેક વનસ્પતિકાય તે બાદરજ હોય છે,