________________
૨૯૭ પણ સૂક્ષ્મ હોય નહી. તેથી પ્રત્યેક વનસ્પતિ કાયને એક જુદાજ ભેદ હોવાથી સર્વ અગ્યાર ભેદ થાય છે. તે અગ્યાર પર્યામાં તથા અગ્યાર અપર્યાપ્ત મલીને બાવીશ મેદ સ્થાવર સંસારી જીવના કહ્યા છે, અને બીજા સંસારી ત્રસ કહેવાય છે, તેના મૂલ ચાર ભેદ છે તે આ બેંદ્રી, તંદ્રી ચારિદ્રી તથા ચંદ્રી તેઓમાંના પ્રથમ મેંદ્રી ત્રસ જીવના ભેદ
સંખ કવય ગડુલ જલેય ચંદણગ અલસ લહગાઈ મેહરિ કિમિ પૂઅરગા, બેઈદિય ભાઈ વાહાઈ ૧૪
અર્થ –(સંખ કે૦) મેટા તથા નાના શંખ ( કવચ કે) કેડીએ અને કોડા થાય છે તે, ( ગંડુલ કે. ) ગડેલા એને ગગુતા કહે છે, એનાં ઉદરમાં મોટા કિમિયા ઉત્પન્ન થાય છે તે, ( જય કે. ) જળો (ચંદણગ કે. ) એને સિદ્ધાંતોમાં અક્ષ એવા નામથી પ્રતિપાદન કર્યું છે, એને આરિયા પણ કહે છે, તે સાધુ સ્થાપનામાં રાખે છે; (અલસ કેવ ) વર્ષાકાલમાં વૃષ્ટિ થાય છે તે વખતે પૃથિવીમાંથી સર્ષના આકારે લાલ રંગવાલા જે અતિ પાતલા છે ઉત્પન્ન થાય છે. તે ( લહગાઈ કે) રોટલી પ્રમુખ પકાવેલું અન્નવાસી કેરહી ગયાથી કેટલાક કાલે તેમાં જે જીવ પડે છે, તે મેહરિ કેટ) કાષ્ટ્રમાં જે કીડા હેય છે, તે ( કિમિ કે.) એ પણ એક જાતના કીડા હેય છે તે ઉદરમાં ઉત્પન્ન થાય છે (પૂરગા કે. ) એ જીવ પાણીમાં ઉત્પન્ન થાય છે, એ જીને વર્ણ રાતે હેય છે અને મુખ