________________
૨૦
અલ્પય તૂરી ઊસ, મટ્ટી પાહાણુ જાએઊ ણેગા; સાવીર' જણ લૂ, ણાઈ પુઢવિભેઆઈ ઈચ્ચાઈ. ૩ અર્થઃ( લિવ્ડ કે॰ ) ટિક, ( મણિ કે ) મણિ તથા ( રયણ કે૦ ) ર૯ ( વિઠુંમ ) પરવાલાં અથવા વિડ્ડમ; ( હિં“ગુલ ફૅ) હિંગલો, ( હરિયાલ કે૦ ) હડતાલ, ( મણુ સિલ કે॰ ) મણસીલ, ( રસિંદા કે॰ ) પારા અથવા રસે ( કણગાઇ ધાઉ કે ) કનકાદિ ધાતુ સાત છેઃ~~સાનુ, રૂપું, ત્રાંબું, કથીર, જસત, શીસુ, તથા લેાાઢું; એ અગ્નિસયેાગના અભાવે પૃથ્વીકાય છે અને અગ્નિસયાગે તેઉકા ય છે. ( સેઢી કે ) ખડી માટી અથવા ચાક કહેવાય છે તે, ( વન્નિ કે॰ ) હુરમજી અથવા લાલ રંગની માટી થાય છે તે, ( અરણેટ્ટય કે૦ ) પાષાણના કટકાની સાથે મલેલી ધેાલી માટી થાય છે તે તથા ( પલેવા ૩૦) એક જાતિને પાષાણ છે. ૩ ( અલ્પય કે॰ ) પાંચ વર્ણના અભરખ ( તૂરી કે॰ ) એક જાતિની માટી છે, ( ઊસ કે॰ ) એ પણ એક જાતની માટીજ છે, પણ ક્ષાર ભૂમિમાં ઉત્પન્ન થયાથી ક્ષાર અથવા ખારા એ નામે એલખાય છે, એવી રીતે (મટ્ટી કે॰ ) માટી અને ( પાહાણ કે ) પાષાણુ, એ બે પાયાની કાલી, નીલી, રાતી, પીલી અને ધેલી એવી ( જાઇએણેગા કે॰ ) અનેક જાતીયેા છે તે બધી તથા ( સાવિર જણ કે૦ ) સુરમા ( લુણાઇ કે॰ ) સંધવ, સાજી, બિડલવણ, કાચલવણ, તથા સમુદ્રલવણ, ( ઈચ્ચાઇ કે॰ ) ઇત્યાદિ, ( પુઢવિશેઆઈ કે) પૃથિવી કાયસંસારી જીવાના ભેદ કહેવાય છે.
(