________________
રકારે
(મુમ્મર કે ) અગ્નિની જવાલા માંથી જે સૂક્ષ્મ કણ નિકલે છે તે ( ઉકા કે ) કાઈક કાલને વિષે આકાશ માંથી અગ્નિની વૃષ્ટિ થાય છે, અથવા નક્ષત્રો પડે છે તે ( અસણું કેવ ) વજરને માર મારતાં તેમાંથી અગ્નિ પડે છે તે ( કણગ કે ) કેઈક કાલનેવિષે આકાશમાં અગ્નિના તણખા ઊડતા દેખાય છે તે (વિજજુમાઈ કે) વિજલી આદિક તે વસ્તુ પમુખ કોઈ પણ રુતુમાં જ્યારે માવઠું થાય છે, ત્યારે કોઈ વખતે આકાશથી વિજલી પૃથિવી ઉપર પડે છે, તે ઈત્યાદિક (અગણિજિઆણું કે) અગ્નિ કાય સંસારી જીના (ભેઆ કે) ભેદે તે ( નિઉબુદ્ધીએ કે ) નિપુણ એટલે સૂક્ષ્મ બુદ્ધિએ કરી (નાયબ્બા કે ) જાણવા યોગ્ય છે.
હવે વાયુકાય જીવોના ભેર કહે છે – ઉભામગ ઉઝલિઆ, મંડલિ મુહસુદ્ધ ગુંજવાયાય, ઘણુતણુ વાયાઈયા, ભયા ખલુ વાઉકાયમ્સ. ૬
અર્થ–( ઉભામગ કે) આકાશનેવિષે જે વાયુ તૃણાદિકના છેડાને બ્રભાવે છે, તે તે ઉઝલિઆ કેટ ) જે વાયુ, રહી રહીને વા તે હેાય તે (મંડલિ કેવ ) વલિઓ (મુહસુદ્ધ કેટ ) મુખમાંથી ફેંકી દીધાથી જે વાયુ નીકલે છે તે ( ગુંજવાયાય કે ) જે ગુંજારવ કરે, તે (ઘણુતણું કે ) જે બે વાયુને આધારે નરક રહેલાં છે, તે એક ધનવાયુ બીજે તનવાયુ કહેવાય છે, એવી રીતે એ ( ખલુ કે) નિચ કરી (વાયાઇયા કે) વાતાદિક (વાઉ