________________
૨૯ અથ શ્રી જીવવિચાર પ્રકરણ પ્રારંભઃ (અસુધાં)
હવે જીવના ભેદ કહી બતાવે છે – જીવ મુત્તા સંસા, રિણે આ તસ થાવરા આ સંસારી, પુઢવિ જલ જલણ વાઉ, વણસ્સઈ થાવરા નેઆ. ૧
અર્થ– (જીવા કે ) જીવ તે એક મુક્તિના તથા બીજા સંસારી, એ બે પ્રકારના છે, તેમાંના (મુત્તા કે જેઓ સકલ કર્મરુપ પટલનો ક્ષય કરીને મુક્તિ પદને પામ્યા છે, તેઓ સિદ્ધ જ કહેવાય છે, (કેટ) તથા (સંસારિણે કેટ ) જેમાં સંસતિને પમાય છે તે સંસાર કહેવાય છે, એવા સંસારની નરકાદિ ચાર ગતિઓમાં જેઓ ભ્રમણ કરે છે; તેઓ સંસારી જીવો કહેવાય છે તે સંસારી કેટ) સંસારી જીવના એક (તસ કે ) ત્રસ (અ કે.) વલી બીજા (થાવર કે) સ્થાવરા, એ બે પ્રકાર છે; તેઓમાંનાં સ્થાવર જીના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે–એક (પુઢધિ કે) પૃથ્વીકાય, બીજા (જલ કે) પાણી તે અપકાય, ત્રીજા ( જલણ કે.) જવલન તે અગ્નિકાય, ચેથા (વાઉ કે. ) વાયુકા, પાંચમા (વણસઈ કે. ) વનસ્પતિકાય, તે એવી રીતે (થાવરા કે ) સ્થાવર છો નેઆ કેટ) જાણવા. હવે એ સ્થાવર જીવોના ભેદમાં અનુક્રમે પ્રાપ્ત
થએલા પૃથ્વીકાય છના ભેદ કહે છેઃ – ફલિહ મણિરયણ વિદુમ, હિંગુલ હરિયાલ મણસિલસિંદા, કણગાઈ ધાઉ સેઢી, વત્રિ આ અરણેદય પલેવા. ૨.
25.