________________
૧૫
પિસહભાસ કે, દશમી દિન વલી રે લોલ, ભુજ સેવાકરે દિનરાત કે, સહુ નર લલી લલી રે લેલ. જે ૫ પ્રભુજી ગુલાલવિજયને શિષ્ય કે, કરજેડી કહે રે લેલ, પ્રભુજી અવિચલ દેજો રાજ કે, મૈતમ સુખ લહે રે લોલ. તે ૬ છે
અથશ્રી શાંતિનાથ સ્તવન સુંદર શાંતિજિદની, છબિ છાજે છે; પ્રભુ ગંગાજલ ગંભીર, કીર્તિ ગાજે છે, છે ગજપુર નયર શેહામણું ઘણું દીપે છે, વિશ્વસેન નરિંદને નંદ, કંદર્પ ઝપે છે, 1 છે
અચિરા માતા ઉર ધરે, મન રંજે છે; એ મૃગલંછન કંચન વાન, ભાવટ ભજે છે, જે ૨ કે પ્રભુ લાખ વરસ ચોથે ભાગે; વ્રત લીધું છે પ્રભુ પામ્યા કેવલ જ્ઞાન, કારજ સીધું છે. જે ૩ છે ધનુષ ચાલીશનું ઈશનું, તને સોહે છે; પ્રભુ દેશના વનિ વરસંત, ભવિ પડિહે છે. એ જ છે ભક્તવત્સલ પ્રભુતા ભણી, જન તારે છે, બૂડતાં ભવજલમાંહિ, પાર ઉતારે છે. જે ૫ | શ્રીસુમતિવિજય ગુનામથી, દુ:ખ નાસે છે, કહે રામપિય જિનધ્યાન, નવનિધિપાસે છે. દા
અથ શ્રી અજિત જિન સ્તવન. પ્રીતલડી બંધાણી રે અજિતજિણું છું, પ્રભુ પાખે ક્ષણ એ મન નસુહાય જે, ધ્યાનની તાલી રે લાગી નેહ, જલદ ઘટા જેમ શિવસુત વાહન દાય જે, એ પ્રીછે ૧ નેહ ઘેલો મન માહાર રે પ્રભુ અલજે રહે, તન ધન મન એ કારણથી પ્રભુ મુજ જે, મારે તો આધાર રે સાહેબ રાવલે, અંતર ગતને પ્રભુ આગલ કહું ગુજ છે, તે પ્રી છે