________________
૧૦ જાશે મુક્તિ રે. . બા એ જ છે તે નર માન મોટાઈ ન પામે, જે નર હોય મુખરોગી, તેહને કેઈ નવિ બોલાવે, તેહ તો પ્રત્યક્ષ જોગી રે.બા ૫ | જન્મ જન્મની પ્રીતિ વિણાશે, કડવે વયણે બેલે, મીઠાં બેલે તેણે વિણ ગરથૈ, જગ લીજે સર્વ મેલે રે. બા | ૬ | આગમ વયણ તેણે અનુસારે , જેહ મુખ રૂડું ભાંખે, પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લાજ જગતમાં રાખે રે. છે બાટ | ૭ | સુવચન કુવચનનું ફલ જાણી, ગુણ અવગુણ મન આણી; વાત કરી જે અભિય સમાણી, લબ્ધિ કહે સુણ પ્રાણી રે. છે બાપડલી રે. . ૮ છે ઇતિ. અથ સચિત આચિત્તવિચાર સઝાય.
પાઈ. પ્રવચન અમારી સમરી સદા, ગુપયપંકજ પ્રણમી મુદા; વસ્તુ તણું કહું કાલ પ્રમાણુ, સચિત્ત અચિત્ત વિધિ જિમ લિયે જાણું. ૨ ૧ છે બેહુ રૂતુ મલી ચોમાસા માન, ષટ રૂતુ મલિને વર્ષ પ્રમાણુ વર્ષ શીત ઉષ્ણ ત્રિશું કાલ, ત્રિહું ચોમાસે વર્ષ રસાલ. ૨ | શ્રાવણ ભાદ્ર આશ માસ, કાતકે વરસાલે વાસ, માગશર પિષ માહાને ફાગ, એ ચારે શીઆલા લાગ. છે ૩ ચત્ર વૈશાખ ને જેડ આષાઢ, ઉષ્ણકાલ એ ચારે ગાઢ વર્ષ શરદ શિશિર હેમંત, વસંત ગ્રીમ પરંતુ એમ તંત. છે ૪ ૫ વર્ષ પનર દિવસ પકવાન, ત્રીશ દિવસ શીઆલે માન; વીશ દિવસ ઉોલે રહે, પછી અભક્ષ્ય શ્રી જિનવર કહે. એ પ છે રાંધ્યું