________________
બહુ વ્યુતવંત કહાયાં, નીલે તનુવાન સુહાયા છે. પા. 3 પચવીશ ગુણ શુભ શોભે, તું સેવ કરણ મન લેભે હે. છે પાત્ર છે ૪ કે ધ કષાયને વારી, ત્રીજે ભવે શિવગતિ ધારી છે. એ પાઠક છે ૫ છે કહે ટકરસિંહ ભાવે, તું ભાક્ત કરે સુખ પાવે છે. એ પાઠક ૬ ઈતિ.
શ્રી સાધુ સ્તુતિ, (પંચમી તપ તમે કરે છે પ્રાણું) એ દેશી. શ્રી અણગાર નમું નિત્ય ભા, પંચ મહાવૃત ધાર રે, ઈદ્રિય પંચને નિગ્રહ કરીને, પંચ સુમતિ ધરનાર છે.
શ્રી અણગાર છે એ આંકણું. ૧ | મન વચ કાય ત્રીશુતિ પાલે, સંવરશું ધરી યાર રે, સમતા રશ સાગર માંહી જીલે, છાંડી વિષય વિકાર રે. છે શ્રી અણ૦ મે ૨ બાહય અત્યંતર ભાર વિધે ત૫; તપતાં ક્ષમ્યા ભડર રે; પરિસહ અગર સહે નવિ ધારે, લેભ લલુતા લગાર રે. શ્રી અ૦
૩ ચારિત્રશું ચડતે પરિણામે, દિન દિન અધિકે પયાર રે; શુદ્ધ કરે પાડિલેહણા પ્રીતે, રક્ષક કાર્ય છ સાર રે. છે શ્રી અને ૪ ધન ધન મુનીવર તુમ ગુણ ગાવે, ભાવે જે નર નાર રે, મનન કરે મનમાંહી એ હાનિશ, તે પામે ભવ પાર છે. શ્રી અ૦ ૫છે કહે ટેકરસિંહ સાધુ આરાધું, જિન શાસન શણગાર રે તુમ પદ સેવા શિવ સુખ મેવા, લેવા મુજ મન પ્યાર છે. શ્રી અને ૬ છે .
ઇતિ શ્રી આસિઆઉતા એ પંચપરમેષ્ટિ તુતિ.