________________
૨૪૫ શ્રી નમજિન ચેત્ય વંદન. મથુરા નગરી નમિપ્રભુ, એકવિસમા અરિહંત; રાય વિજ્ય વિમા તણ, નંદન શ્રી ભગવંત. ૧ નીલ કમલ ચિન હેમ મય, ધનુષ પનર તન પામ; વરશ સહસ્ત્ર દસ આઉખો, સમત સિખર સિદ્ધશ્યામ. રા.
શ્રી નમિજિન સ્તવન. શ્રી નમિ જિનની સેવા કરતાં, અલિય વિધન સવિ દૂ નાસે જી; અષ્ટ મહાસિદ્ધિ નવનિદ્ધિ લીલા, આવે બહુપર પાસે છે. છે શ્રી નમિ છે એ આંકણી. છે મયમંતા આંગણ ગજ ગાજે, રાજે તેજી તુખાર તે ચંગા છે, બેટા બેટી બંધવ જેડી, લહિ બહુ અધિકા સંગ છે. શ્રી ર છે વલ્લભ સંગમ રંગ લીજે, અવાહલા હેય દુર સહેજે જી; વાંછા તણો વિલંબ ન દુજે, કારજ સીજે ભૂરિ લહે હેજે છે, જે શ્રી ૦ | 3 | ચંદ્ર કિરણ ઉજવલ યશ ઉલશે, સૂરજ તુલ્ય પ્રતાપ દીપે છે, જે પ્રભુ ભક્તિ કરે નિત વિનયે, તે અરિથણ બહુતાપી જીપે જી. છે શ્રી ૪ મંગલ માલા લચ્છી વિશાલા, બાલા બહુ તે પામે રંગે છે શ્રી જય વિજય વિબુદ્ધ પય શેવક, કહે લહિયેં સુખ એમ અગે છે. શ્રી. એ ૫ છે
શ્રી નેમજિન ચૈત્ય વંદન નેમ પ્રભુ બાવીસમાં, બ્રહ્મચારી ભગવન; સુરિપુર નગરે જનમિયા, માત શિવાદેવિ તન. ૧ સમુદ્ર વિજય નૃપ નંદનિ, શ્યામ ધનુષ દશકાય, વરશ સહસ્ર એક આઉખે, સંખ લંછન સુખદાય. રા