________________
ર૪૧
તાહરી ગત તું જાણે દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરે છે. તે ૫છે ઇતિ.
શ્રી કુંથુજિન ચૈત્ય વંદન. સેવન રંગે સતરમા, કુંથે જિનેશ્વર રાય; હથિણે પુર પ્રભુ જનમિયા, પાત્રિશ ધનુષનિ કાય. 1 શ્રીદેવી સુર રાયના, નંદન લંછન છાગ; સહસ્ત્ર પચાલુ વરશનું, આયુ કર્મ કરિ ત્યાગ. રા સમત સિખર ગિરિ ઉપરે, શાસય સુખ પ્રભુ પાય; કહે શ્યામજી સમરતાં, દુરગતિ દૂર પલાય. આવા
શ્રી યુજિન સ્તવન. મનડું કેમહીં ન બાજે હે કુંથુજિન, મનડું કેમહીં ન બાજે; જેમ જેમ જતન કરીને રાખું, તેમ તેમ અલગું ભાજે. ! હે કુંથુ ! એ આંકણી. . રજની વાસર વસતિ ઉજડ, ગયણ પાયાલે ભાઈ સાપ ખાઇને મુખડું થયું, એહ ઉખાણું જાય છે. જે કુયુ . ૨ / મુક્તિ તણા અભિલાષી તપીયા, જ્ઞાનને ધ્યાન અભ્યાસે વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવલે પાસે છે. કુ. | ૩ | આગમ આગમ ધરને હાથે, નવે ડિવિધ આં; કિહાં કણે જે હઠ કરી હટ, તો ખ્યાલ તણીપ વાંકે છે. કું૦ | ૪. જે ઠગ કહું તો ઠગ ન દેખું, સાહુકાર પણ નાહી; સર્વ માંહે અને સહુથી અલગું, અચરિજ એ મનમાંહી હો. જે કુબાપા જે જે કર્યું તે કાન ન ધારે, આપ માઁ રહે કાલે સુરનર પંડિતજન સમજાવે, સમજે ન માહા સાલે છે. આ કું