________________
સિંહગુફાવાસ રૂષીમેં કીધે, ભૂલભદ્ર ઊપર ક્રોધ છે; વેશ્યા વચને ગયે નેપાલે, કીધે સંજમ લેપ છે; છે આ છે છે ૨૮ ચંદ્રાવતંસક કાઉસગ રહીઓ, ક્ષમા તણો ભદાર જી; દાસી તેલ ભયે નિસિદિ, સૂર પદવી લહી સાર જી. છે આ૦ ૨૯ એમ અનેક તર્યા ત્રિભૂવનમે, ક્ષમાગુણે ભવિ જીવ છે, ક્રોધ, કરિ મુગતિપણે પોહતા, પાડતાં મુખ રીવ છે. જે આ 3 વિષ હલાહલ કહીયે વિરુઓ, તે મારે એકવાર જી; પણ કષાય અનંતિ વેલા, આપે મરણ અપાર છે. જે આવે છે ૩૧ છે ક્રોધ કરીને તપ જપ કીધે, નપડે કાંઈ ઠામ જ, આપ તપેપરને સંતાપે, કંધ શું કહો કમ છે. તે આ છે 3૨ છે ક્ષમા કરંતા
ખરચ નલાગે, ભાંગે ક્રોડ કલેશ જી; અરિહંતદેવ આરાધક થાયે, વ્યાપે સુજસ પરદેશ જી. છે આ છે 33 નગર માંહિ નાગોર નગીનો, છહ જિનવર પ્રાસાદ જી; શ્રાવક લોક વસે અતિ સુખીઆ, ધર્મ તણાં પ્રાસાદ , આવે છે છે ૩૪ . ક્ષમા છત્રીસી ખાતે કીધી, આતમ પરઉપગાર જી; શ્રાવક પણ સાંભળતાં સમયા, ઉપસમ ધરય અપાર જી. આ છે 3પ છે જુગપ્રધાન જિણ ચંદસુરેસર, સકલચંદ તસુ શિષ્ય છ; સમયસુંદર તસુ શિખ્ય ભણે એમ,
વીધ સંગ જગીસ છે. તે આદર છવ ક્ષમા છે ૩૬ છે ઇતિ શ્રી ક્ષમા છત્રીસી સમાસ,