________________
જંજાલ રે, ધર રહે કેવલ બાલ રે, ધન કરકંડુ ભૂપાલ રે. સે૧૦ શ્રી શુભ વિજય સુગુરૂ લહી, ધર્મ રયણ ધરે છેક રે, વીર વચન રસ શેલડી, ચાખ ચતુર વિવેક રે, ન ગમે તે નર બેક રે, ધરતાં ધરમની ટેક રે, ભવ જલ તરિઆ અનેક રે, છે સહજાનંદી રે આતમાં. ૧૧ છે ઇતિ.
અથ ચૈતન્યાશક્ષિાભાસ પ્રારંભઃ આપ વિચારજે આતમાં, ભ્રાતે શું ભૂલે, અથિર પદારથ ઉપરે, ફેગટ શું ફૂલે. આ છે ૧છે ઘટમાંહે છે ઘરધણી, મેહેલે મનને ભામે, બાકી કે બીજે નથી, જેને ધરી તા. છે આ ! ૨ પામીશ તું પાસેંથકી, બાહેર શું બોલે, બેસે કાં તું મુંઝવા, માયાની ઓલે. છે આ 3 પ્રીછો વિણ પામે નહિં, સુણ મૂરખ પ્રાણી; પીવાયે કેમ પશલી, ઝાંઝવાનાં પાણી. . આ૦ છે જ છે જેમાં નામ ન જાણિયે, નહિં રૂપ ન રેખ; જગમાંહે તે કેમ જડે, અરૂપી અલેખ. છે આ છે ૫ ને અંધ તણ પેરેં આફલે, સધલા સંસારી, અંતરપટ આડો રહે, કોણ જુવે વિચારી. છે આ૦ મે ૬ પહેલે પડ પાછું કરી, પછે જેને નિહાલી; નજરે દેખીશ નાથને, તેહશું લે તાલી. એ આ૦ છે ૭ માં કાલે પેલું બેલિયે, તો તે થાયે બે રંગુ બે રંગે બૂઝે સહિ. મન ન રહે ચંગું. આ૦ છે ૮ | મન મરે નહિ જિહાં લગે, ઘૂમે મદ ધેરે, તબ લગે જગ ભૂલ્યું ભમે, ન મટે ભવ કેરે. જે આવે છે ૯ કે ઊંઘ તણું રે કરી,