________________
૧૮૪
છે આ છે ૬ કરડ મહાકરડ બે સાધુ કહેતા, રહ્યા કુણલાખાલ છે; ક્રોધ કરીને કુગાઁ પહતા, જન્મ ગમાયો આલ જી. આર ૭ કર્મ ખપાવી મુક્તિ પોહતા, બંધક સૂરીના શીરા જી; પાલક પાપી ઘાંણ પિલ્યા, નાણી મનમાં રસ છે. જે આવે છે ૮ ઈઝંકારી નારી ચૂકી, તોડયો પિયુસું નેહ છે; બબરકુલના દુખ સયા બેહલા, ક્રોધ તણાં ફલ એહ છે. જે આવે છે ૯. વાઘણ સાધુને શરીર વિલડયું, તતક્ષિણ છોડયા પ્રાંણ જી; સાધુ સૂકોસલ શિવ સુખ પામ્યા, એહ ક્ષમાગુણ જાણ જી. છે આ૦ | ૧૦ | કુંણચંડાલ કહી જે બેહૂમેં, નિરતિનહી કાય દેવ જી; રૂષિ ચંદાલ કહીજે વઢ, ટાલે વેઢની ટેવ . આ ૧૧ સાતમી નરકે ગયે જે બ્રહ્મદત્ત, કાઢી બ્રાહ્મણની આંખ છે; ક્રોધ તણું ફલ કડુઆ જાંણી, રાગદ્વેષ ઘો નાખે છે. આવે છે ૧૨ ખંધક રૂષિની ખાલ ઉતારી; સો પરિસહે જણ જીગરભાવાસના દુખથી છુટયે, સબલ ક્ષમાગુણ તૈણ . આ છે ૧૩ ઠોધ કરી બંધક આચારિજ, દુઓ અગ્નિકુમાર જી; દંડકનૃપને દેશ પ્રજાલ્ય, ભમસે ભવહ મજાર છે. તે આ છે ૧૪ ચંદરીદ્ર આચારજ ચાલો, મસ્તક દીધા પ્રહાર છે, ક્ષમા કરંતા કેવલ પાંપે, નવદક્ષિત અણગાર છે. જે આ૦ ૧૫ પાંચવાર રૂષિને સંતાએ, આણી મનમાં દ્વેષ જ, પાંચ ભવ સિમ રહ્યો નંદનાવિક, કોખ તણું ફલ દેખ છે. તે આ છે ૧૬ છે સાગરચંદનો શિસ પ્રજા, નિસિનભસેન નરિદ છ, સમતા