________________
રત્ન ચિંતામણી પાયો છે. જગ છે રાત દિવસ મુજ મન માહે વસિ, હું છું તુમ ગુણ રસિયો રે. . જગા છે ? મેહેર કરીને સાહેબા નજરે નિહાલે, તમે છો પરમ કૃપાલુ રે. છે જગ ગડી રે ગામમાં તુંહી જ સોહિયે, સૂર નરના મન મહિયે રે. . જગા છે ૪ ૫ બેકરડી ને પ્રભુ પાયે લાગું, નિતનિત દરિશણ માંગું રે. . જગદેવ નહીં કોઈ તાહેરી તોલે, નિત્યલાભ એણિપ બેલે રે.જગ ૫ |
અથ શ્રીમજિન સ્તવન. ઘરે આવોને નેમ વરણાગિયા રે ઘરે આને શ્યામ વરભાળિયા રે. . એ આંકણી છે વાલા શું કરે હું બીજા ભૂપને રે, હું તો મોહિછું તમારા રૂપને રે, છે ઘ૦ છે વાલાનાં મુખનાં તે મીઠાં વેણ છે રે, વાલાની આંખડલીમાં ચેન છે 3. I ધો ૧ વાલા ચિત્ત તણું તો ચોર છે રે, મહારા કાલજડાની કરે છે રે, છે ઘરે વાલે પંચ મહાવલ પાલિયું રે, વાલા તેં જાદવકુલ અજવાલિયું છે. જે ઘ૦ મે ૨ એ વાલે પશુ ઉપર કરુણા કરી રે, વાલે જીવદયા મનમાં ધરી છે ઘ૦ છે વાલે તોરણથી તે પાછા વલ્યા રે, વાલે ગઢ ગિરનાર જઈ ચડયા રે. છે ઘ૦ છે 3 વાતે ગઢ ગરનારના ઘાટમાં રે, મને નેમ મલ્યા છે વાટમાં રે, છે ઘ૦ છે વાલા રૂપચંદને રંગે મલ્યા રે, એના મનના મરથ સવિ ઉલ્યા છે. જે ઘરે આવીને ૪ ઇતિ,