Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦ )
ધાર્મિક ઇનામી પરીક્ષા.
૨૮
૩. જીવના (૫૬૩) ભેદ વિસ્તારથી સમજાવો. .
.. .૩ ૪ (વાલિયા પાછા) એ પદથી શરૂ થતી બે ગાથા મૂળ તથા અથ સાથે લખી લાવે. ... ... ... .
-* ૪. વિગલેંદ્રિય જીવોનું ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય કેટલું ? ...
પૂર્વે અભ્યાસ કરેલામાંથી. વંદિતા સૂત્રની (ા વિહં દુર ) એ ગાથા મૂળ અર્થ સાથે લખો લઘુશાંતિની (મયાનાં તર) એ ગાથા મૂળ અર્થ સાથે લખો... સકલાર્વતની (વિશ્લેપ ત ) એ ગાથા મૂળ અર્થ સાથે લખો .... ...૨
ધોરણ ૩ જુ. પરીક્ષક–મતીચંદ ગિરધરલાલ કાપડીઆ, બી. એ. એલએલ, બી સેલીસીટર. ટેકસ્ટ બુક–દેવવંદનાદિ ત્રણ ભાષ્ય સાથે તથા પ્રથમ બે કર્મગ્રંથ સાથે. પ્રકાશક શા.
ભીમશી માણેક. પ્રશ્ન –નીચેના પારિભાષિક શબ્દો તમારી ભાષામાં સમજાવો.
- अभ्युपगममंपदा, आगंतुगागार, द्रव्यमिन, सम्माणवतिआए, एवमाइथा
चउरो, जिअलदोष, मुक्ताशुक्तिमुद्रा, संसत्तओ, अवनत, ढहरदोष,
तुमंपिवढए, तथ्यगए, महत्तरागारेणं, पडुच्चमखिएणं, फासिअं. १५ પ્રશ્ન ૨–(ક) “ચત્ય સ્તવાધ્યયન” અને “નામ સ્તવ' દરેકની પદ સંખ્યા, સંપદા,
સર્વ અક્ષર સંખ્યા, ગુરૂ અક્ષર સંખ્યા અને લઘુ અક્ષર સંખ્યા લખે, અને શક્ર સ્તવની સંપદાઓનાં નામ અને તે કયાંથી શરૂ થાય છે તે
વિગતથી લખો. (ખ) ત્રણ અવસ્થા યે કયે વખતે ભાવવી તે સ્પષ્ટ રીતે સમજાવો. (ગ) ત્રણ મુદ્દાની મૂળ ગાથાઓ લખો અને તે દરેક કેવી રીતે થાય તે
સ્પષ્ટ કરીને સમજાવો. (ઘ) ચત્તારી અદશના અધિકારવાળી ગાથામાં કેવી રીતે દેવ વંદન કર્યા છે
તે સર્વ પ્રકાર લખી જણાવો. પ્રશ્ન ૩.–(ક) ગુરૂવંદનનાં પાંચે નામો અને તે પર દ્રષ્ટાંત સંક્ષેપથી સમજાવો.
(ખ) નિત્યપિંડ અને અગ્રપિંડની વ્યાખ્યા કરે અને પાસસ્થાનું સ્વરૂ૫ બાંધે.
(ગ) અને ત્રણે પ્રકારના કુશળીઆનાં લક્ષણ સંક્ષેપથી સમજાવે. • (ઘ) સ્થવિર કેટલા પ્રકારના હોય છે, તેના નામ અને સ્વરૂપ લખે. ૮