Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ૧૪* અંક-૨૫-૨૬૪ તા.૧૯-૩-૨૦ दरम्यान रोजे व्याख्यानमां प्रभावना, प्रभुजीने नितनवी अंगा थती हती. मालना दरेक तपस्वीने खेडावाला श्री कांताबेन चंदुलाल मंगलदास परिवार तरफथी ४२०० /- रु. नो बार चांदीनी वस्तु पूजानो सेट तेमज ८०० रु. नी जुदी विविध उपकरणनी प्रभाव थयेल. तेमज राजनगरमां प्रथमवार देवविमानद्वारा मालारोपा थयेल. अनो पण चढावो सुंदर थयेल. नानी उंमरना बालिकाओं सुवर्ण विंटीनी प्रभावना थयेल. पो. सु. १३ ना अत्रेथी शेरीना तीर्थनो छ' री पालक संघ प्रयाण थयेल. जेमा २२५ भाविकी जोडाया हता. पदयात्रिकोने थाली वाटको प्यालो प्रभावना आपवामां आवेल हतो. पू. आ. श्री मुक्तिचन्द्र सु. म. स्वर्गतिथि निमित्ते पो. दशम नाअठ्ठम ५८ थया हता. प्रभावा सुंदर थयेल. पू. श्री ना स्वर्गतिथि निमित्ते आयंबिलनी तिथि, छ मास सुधी दररोज आयंबिल करनारने वे रु. नी प्रभावनानी जाहे थयेल. तेमज पालडी रंगसागरमा स्व. पू. आ. श्री मुक्तिचन्द्र सू. म. नुं गुरुमंदिर होई त्थां पू. श्री तिथि निमित्ते कायमी अ अने पारणा थाय छे. आ वर्षे ६० अठ्ठम थया हता.
સમાચાર સાર
પ્રાસંગિક પ્રવચન ફરમાવેલ. મા. વ. ૧૩ ના દિવસે પૂજ્યશ્રીજી એ જૂનાડીસા તરફ વિહાર કરેલ. જૂનાડીસામાં પગ સુ. જ તિભાઇ પ્રવિણભાઇવડેચાના નિવાસસ્થાને પૂજ્યોના ગલા માંગલિક પ્રવચન આદિ થયેલ. ત્યાંથી પૂજ્યશ્રીજી પાટણ થઇ ધીણોજમાં મુમુક્ષુ અમીતાબેનના વર્ષીદાન વઘોડા, શાંતિસ્નાત્ર જિનભક્તિ મહોત્સવમાં નિશ્રા આપે અમદાવાદ પધારશે. મહોત્સવમાં વિધિવિધાન માટે શ્રી દાસુખભાઇ શેઠ તથા પાટણની નરેશભાઇએ પધારી પ્ર॰ ભક્તિની રમઝટ મચાવેલ. સંગીતકાર વડેચા પરિવારની અદ્ભુત ઉદારતા દ્વારા પ્રભુભક્તિ મહોત્સવ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરાવે એવો ચિર:સ્મરણીય બની ગયો.
“સનનો અંોનોરે...'':
वर्धमान
सारी डी. केबीन अभिनव जैन संघना उपक्रमे निधि.पू. आ. भ. श्री विजय प्रभाकरसूरीश्वरजी म. नी पावन' नेश्रामां ताजेतरमां श्री उपधान तपना मालारोपण महोत्सव. सु. १२ ना भव्य रिते उजवाई गयो. उपधान
-વિવેક -વિના. -વિનાશ.
* પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ
તિર્થં કરતાં મનુષ્યોને ઊંચા કહ્યા તેનું એક કારણ છે કે, મનુષ્યોમાં વિવેક ગુણ વિશેષ હોય છે. વિવેકના કારણે મનુષ્યની વિશેષતા અલગ તર આવે છે. તે જે અવિવેકને બધા દોષોની ઉત્પત્તિ ભૂમિ કહેવાય અને વિવેકને બધા સદ્ગુણોની જનની કહેવાય. સંસારમાં સારા પદાર્થો પણ છે. અને ખરાબ દાર્થો છે. જરૂર છે પદાર્થમાં વિવેક કરવાની. જેથી સારા-ખોટા પદાર્થોને ઓળખી, હંસની જેમ વિવેક દષ્ટિ કેળવી, સારા પદાર્થોમ મુંઝાવું નથી બને ખરાબ પદાર્થોથી ડરવું પણ નથી. ગમે તે કારણ હોય, સાધન-સામગ્રી, સુખ-સગવડોની પ્રચુરતા હોવા છતાં પણ એક માત્ર વિવેક ગુગન અભાવે જીવનમાં સુખ- શાંતિ - સમાધિનું સપનું પણ દુર્લભ બન્યું છે.
જે વિક ગુણની પ્રાપ્તિ થઇ જાય તો સુખ-સુખ-સુખ જ છે. પ્રત્યેક પદાર્થોમાં ભરપુર સુખ પડયું છે. તે માણી અનુભવી શકાશે. પછી દરેકે દરેક ધર્મક્રિય ઓ આનંદ આપનારી બનશે. દર્શન, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ, તપ-૪૫, સ્વાધ્યાય, સેવા-ભક્તિથી જીવન ભર્યું ભર્યું બની જશે. ચોમેર સાચા સુખની છોળો ઉછળશે-અનુભવાશે.
મન શુભ ગુણોમાં રમતું થાય એટલે દેવ-ગુર્વાદિના વિનય-વૈયાવચ્ચમાં વૃદ્ધિ થશે, ક્ષમા-નમ્રતા, સરળતા, નિર્લોભતામાં જાત પણ ભૂલી જવાશે. પછે ‘હું એકલો છું, મારું કોઇ નથી, હું પણ કોઇનો નથી, અનંતજ્ઞાનાદિ આત્મગુણો જ મારા છે તે સિવાયનું કશું મારું નથી’- આસિક અને મમતાને મારનાર આ મહામંત્રના સ્મરણથી આત્મા સમતાનો સ્વામી બનશે. એટલે જીવન ચોપાટની બાજી જીતાઇ જશે. મારા-તારાનો પારકા-પોત નાનો ભેદ મટી જશે. માન-અપમાન હર્ષ-શોક, સુખ-દુ:ખના દંઢોના ભેદ ભૂંસાઇ જશે અને ‘સોડહ’ ‘તેજ હું’ નો નાદ રોમેરોમમ છવાઇ જશે. નિર્લેપતા અને નિ:સંગતાનો અનુભવ થશે. પછી તો આનંદ આનંદ અને આનંદ થશે.
નિતનંદની મહાલવાનું મરતીમાં મલશે અને આત્માનંદનો અનુભવ થશે. વિવેક વિના આત્માના વિનાશને જાગ્યો તો હવે અનાદિન પુદગલના - હથી બચાવી આત્માનંદી બનાવનાર આ વિવેક ગુણને સૌ પામો તે જ શુભભાવના.
૪૫
טפם