Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 237
________________ વૌરને નામ ' આવી ઉલ ી વાતો પ્રચારનાર આ લેખક જેવ માણસો જૈન સંઘની ધાર્મિક તંદુરસ્તી માટે ખૂબ જ જોખમકારક છે. અમારી સૌને અપીલ છે કે ધાર્મિક આરોગ્ય જાળવવા માટે આવા અનિષ્ટ તત્વોના સંસર્ગ / સંપર્કથી સૌ બચીને ચાલવું. એકાદ વ્યક્તિના મનની અસમાધિ (સંકિલ૮ ચિત્તસ્થિતિ) આખા ઘરને અધ્ધરતાલ -દિગ્નરાખે છે તો આખા સંઘતી દાયકાથી ચાલી આવતી સંધર્ષની પ્રવૃત્તિઓ સંઘમાં કેટલી બધી ઉટ્વિગ્નતા ઉભી કરી હશે ? એથીકેટલાં બધાં સારાં કામ થતાં અટકી પડ્યા હશે ? (પેજ-૧૫૧) સમાલોયના જુના કાળમાં લગ્ન કરીને પી રમાં પડી રહેતી અને આખા ગામને સલાહ આપતી વહુને ઘણીવાર ડોસીઓ કહેતી : ડાહી સાસરેજતી નથી અને........! આ લેખકની હાલત પણ આવી જ છે. સંઘમાં સંઘર્ષ અને ઉદ્દિગ્નતા દૂર કરવાની સુફીયાણી સલાહ આપે છે. પણ પોતે આ જ સુધી આજ કામ કર્યા છે. એમના બાપ-દાદાઓના સમયથી ચાલી આવતા બે વિભાગમાં તેમણે ત્રીજો પંથ કાઢ્યો હતો. વીરસૈનિક નામની સંસ્થા સ્થાપીને સંઘર્ષના મેદાનનું ઉદ્ઘાટ ન કરવા દ્વારા આ શાંતિપ્રિય ! માનવે ગામોગામ સંઘોમાં હોળી સળગાવી હતી. દર બે કે પાંચ વર્ષે સંઘર્ષના બી વાવવાની આદત ૧૪ . શ્રી જૈનશાસન (અઠવાડીક) ૭ વર્ષ : ધરાવતા એમનો ઇતિહાસ પ્રગટ છે એના કરતા વધુ અપ્રગટ છે. છેલ્લા સાત-આઠ વર્ષથી તો આદત સે મજબુર આ લેખકે સંઘર્ષ પેદા કરવામાં અને વધારવામાં પોતાના જાનની બાજીલગાવી દીધી છે. સંઘની હિતચિંતા કરવાના શબ્દો હવે એમના મોઢે શોભતા નથી. નહિ તો કોઇ માથા ફરેલ માણસ કહી દેશે - સો સો ચૂહે.......! જે સાચી અને સારી અપેક્ષા લેવાથી ઝઘડાનું નિરાકરણ થાય, ચિત્તમાંથી ઉદ્વેગ ૮ળે, કુટુંબ કે સંઘમાંથી સંઘર્ષે તે અપેક્ષાને જ ‘સાચી અને સારી' કહેવાય. બાકીની અપેક્ષાઓ‘સત્ય' હોયતો પણ અસમાધિના અસત્યને ઉત્પન્ન કરવાથી અનુબંધમાં અસત્ય જ કહેવાય. (પેજ – ૧૫૧) સમાલોચના : આનો જવાબઆગળ આપ્યો જ છે. હંમેશા સારા અને સાચા માણસની સામે લોકો ઝઘડવાના જ છે. પણ એટલા માત્રથી એણે ખોટા અને ખરાબ બનવાની જરૂર નથી. સત્યના ઉપાસકને અસમાધિ ક્યારે પણ સતાવી શકતી નથી. બાકી તો વસંતૠતુમાં વાસો સુકાતો જ હોય છે. એની ચિંતા વસંતઋતુએ કરવાની નથી. તમારી સત્યમાર્ગની આરાધનાથી કોઇને અસમાધિનું અસત્ય ઉત્પન્ન થતુ હોય એટલા માત્રથી તમારું સત્ય અનુબંધમાં અસત્ય બનતું નથી. સૂર્યના ઉદયથી ૦૦૯ અંક ૪૪ ૭ તા. ૧૩-૮-૨૦ ૨ ઘુવડની જાત અંધાપો અનુભવે છે. એટલા માત્રથી સૂર્ય ઉદય પામવાનું બંધ કરી દેતો નથી. અનુબંધ અન્ય કોને કહેવાય એની આ લેખકને જગય ગતાગમ નથી છતાં અનુબંધ જેવો ભારેખમ શબ્દ વાપરીને પંડિત ઇ છાંટવા જાય છે. પણ એમને ખબર નથી કે મોરનાંચે નહિ ત્યાં સુધી જ સારો લાગે છે. નાચતાં નાચતાં મર ભાન ભુલી જાય છે અને પાછલો ભાગ ખુલ્લો થઇ જાય છે. પછી એનું નૃત્ય દર્શનીય કે પ્રદર્શનીય નથી રહેતું પાણ પ્રહસનીય બની જાય છે. આ લેખક પણ પાછલો ભાગ ખુલ્લો કરવાના શોખીન જ લાગે છે. (ક્રમશ: 1. Still waters run deep. 2. Strike while the iron is hot. 3. Suspicion is the poison of FRIENDSHIP. 4. Sweet things are bad for the teeth. 5. See no EVIL, hear no evil, speak no evil. 6. The winds and waves are always on the side of the ablest navigators. Gibbon

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300