Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 298
________________ સચારસાર શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૪૪ અંક : ૪૮ * તા. ૧૬-૯-૨૦૦૨ સમાચાર સાર રતલામ: શ્રીશેઠજીબજાર મહાવીર નિપ્રાસાદનો ધ્વજારોપણ પ્રસંગે તા. ૧૮-૧૯-૨૦ઓગસ્ટ ઉત્સવ થયો. પૂ.આ. શ્રી વિજય કમલરત્ન સૂ. મ. ના પટ્ટધર પૂ. આ શ્રી વિક્રયદર્શનરત્નસૂ. મ. ની નિશ્રામાં ચીર પરિવાર તરફથી પૂર્ણ વ્યવસ્થા થઇ. વિયલબ્ધિસૂરિજીપુણ્યતિથીઉત્સવ: અમદાવાદ: ભગવાનનગર ટેરેઆ. શ્રી લબ્ધિભુવતિલક ભ કંર પુણ્યાનંદ સૂરિ કૃપા પ્રાપ્ત તપસ્વી આ. વારિયેણ સૂરિજીમ. ની નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશ ધામધૂમથી થયો ને સાથે તપસ્વીઓને ૧૭રૂ।. બહુમાન સંઘ પૂજન થયેલ. ધર્મ બિન્દુ ગ્રંથ મલયા સુંદરી ચરિત્રના ચઢાવા પૂજન સુંદર થયા. રવિવારે કેવવ્રત ના એકાંસના ૧૦થયા સૌભાગસુંદર તપ પ્રારંભ થતા ૧૫ બાળકોએ ઉત્સાહથી આરાધના આરંભ કરી. તપસ્વી પ્રવર્તક શ્રી વજ્રસેન વિજય મ. જે અખંડ આમંબિલ તપ શરૂ કરેલ આ. શ્રીને ત્રણ એકાતરા ત્રણ આ બિલ પારણે બેસણુંથી અરિહંત પદ દ્વારા ધના ચાલુ કરેલ છે. સવારે પ્રવચન ભક્તામર પાઠરવિવારે જાહેર પ્રવચન સંધા ભક્તિમાં લોકો ભાવભક્તિથી લાભ સારો લે છે. જૈન નાગરત્ન કવિ કુલ કિરીટ વ્યાખ્યાન વાયસ્થિતિ જૈન ચાર્યશ્રી વિજ્ય લબ્ધિસૂરિજી મહારાજાની શ્રાવણ સુદ પાંચની૪૧ મીણ્ય તિથિએ ભક્તાંમર અêમ તપ ત્થા જિનેન્દ્ર ભક્તિ પંચકલ્યાણક ઉત્સવ સુદ ૧ થી શરૂ થયો. સુદ. ૩ના ભક્તને અ બનાવનાર ભક્તા બર મહાપૂજન ભક્તિ પ્રીય સજ્જનો તરફથી ઠાઠથી ભગાવાએલ. વિધિકાર રાજેશ વાલાણીને સંગ ત ગોપાલ જૈને રજુ કરવા પધારશે અઠમ તપસ્વીઓને ચાંદની વાટકિની પ્રભાવના હિંગોળીવાળા ચાંદાબાઇ હેમસજ પ્રેમરાજસોની હિંગોલી તરફથી અપાયેલ પારણા સંઘ તરફથી થયેલ. બાળકોમાં પૂજા બેસણા આગળ તપની આરધના સુંદર ચાલુ છે. આયંબિલ ખાતા ચાલુ છે. સાંકળી અઠમ તપ આયંબિલ સંઘપૂનો થાય છે. ૐકાર જૈન તીર્થની ૭૬૨ પ્રતિષ્ઠા મહાવદ ૩ના થનાર છે. અંજન શલાકા પ્રતિષ્ઠા ધામધુમથી થશે પૂજ્ય આ. પ્રણ્યાનંદ સૂ. પધારો. શીમોગા આચાર્ય શ્રી નિત્યોદય સાગર સૂરિ, મ. ના ચાતુર્માસ પ્રવેશથી શીમોગામાં અનેકવિધ ધારાધનાઓ ચાલી રહી છે. અષાઢ સુદ-૩ના મુનિશ્રી ગુણચંદ્ર સારજી મ. ને ભગવતી સૂત્રના જોગમાં એવું મુનિશ્રી જૈનેશચંદ્ર સાગરજીને મહાનિશિથ સૂત્રના જોગમાં પ્રવેશ કરાવ્યો. મુમુક્ષુ ભરત એવ રાકેશની ભાગવતી દીક્ષા થઇ. સંઘમાં ભક્તામર એવં સિધ્ધિ તપમાં અનેક ભાવિકો જોડાયા એકાસણા બિયાસણા સંઘ તરફથં . થાય છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી શિખરબધ્ધદેરાસર માટે વિશાલ જગ્યા લીધી. દશેરાથી પૂજ્યશ્રી નિશ્રામાં ઉપધાન થશે. શિમોગાના ઇતિહાસમાં પેલુજચોમાસુ હોવાથી શ્રીસંઘમાં ક્લાસ ખુબ સુંદર છે. વઢવાણસીટી: પ. પૂ. મુનિરાજશ્રી શાન્તદર્શન વિજયજી મ. ની નિશ્રામાં સંવેગી ઉપાશ્રયમાં તુર્માસની આરાધના ઉલ્લાસ પૂર્વક ચાલી રહી છે. દૈનિક વચનોમાં શ્રોતાઓ લાભ લઇ રહ્યા છે. શ્રીનિશાસન શણગાર, સત્ય સિદ્ધાંતર ગહાર સ્વ. પ.પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરિશ્વરજી મ. ની ૧૧ મી પુણ્યતિથિ નિમિત્તે, શ્રી સંઘમાં અમતપ, તિષ્ટિ ના દિવસે આયંબિલ તપની આરાધના કરાવાયેલ. તથા દરેકે દરેક શ્રી નિબિંબોને સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાના આયોજનને પાગ સારો આવકાર મળેલ. ચારે જિનાલયોમાં સુંદર અંગરચના રચાયેલ. વ્યાખ્યાનમાં ગુણાનુવાદ તથા બોરના શ્રી નવપદજીની પૂજા ભાગાવાયેલ. પ્રવચન રાગ, દ્ધિાંત પ્રેમ રક્ષા તથા દેવદ્રવ્યાદિની રક્ષા વિષયક પ્રસંગો પર સુંદર છાગાવટ થયેલ.

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300