Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
1
A -
આજે સ્કૂલ જવાનો મૂક નથી. ચાલને હું '). બગીચામાં જઈને મજા કરું. Today I don't feel like going to school, let me go to the garden & have some fun. A
વા ,
જ નામ
. Wow this is what I call life
છSgછે છે,
(C) INDIAN FEATURES SYNDICATE BOMBAY-400 092
બચાઓ ! Please help me
જે દર
અરે, તું આવાં ગંદા કપડાં પહેરી લી કેમ આવી ? ને તારી બૅણ કયાં ?' Hey, why did you come to school in this party cloths ? where is your school bag.
--
નિત્યાના
અરિહંતના આલંબનથી રાગ - દ્વેષ નષ્ટ થાય છે, સિદ્ધના આલંબનથી રૂપી ભાવ નષ્ટ થાય છે. આચાર્યના આલંબનથી પંચાચારની દુર્લભતા નષ્ટ થાય છે. ઉપાધ્યાયના આલંબનથી સુણાર્થની અયોગ્યતા નષ્ટ થાય છે. સાધુના આલંબનથી મુક્તિ માર્ગનો અવરોધ નષ્ટ થાય છે.
સત્યથી ધર્મનું રક્ષણ થાય છે. અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય છે.
સદ્વર્તનથી કુળનું રક્ષણ થાય છે. ! ફેશનેબ 1 કપડા ન પહેરવાથી શીલનું રક્ષણ થાય છે. હું
સાદાઇથી સદાચારનું રક્ષણ થાય છે. દાનથી લક્ષ્મીનું રોકાણ થાય છે. વિવેકથી જ્ઞાનનું રક્ષણ થાય છે.
– સેના
જ્ઞાન વિવેક વિના શોભતું નથી.
રૂપ શીલ વિના શોભતું નથી. વિદતા ચારિત્ર વિના શોભતી નથી.
નક્તિ નાવ વિના શોભતી નથી. લમાં દાન વિના શોભતી નથી.
ધર્મ દયા વિના શમતો નથી. ક્રિયા સમજાગ વિના રામની નથી. અધ્યયન વિનય વિના શોભતું નથી. તપ સહનશીલતા વિના શમતો નથી.
– સેના .