Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રીમના જ્ઞાન પ્રચાર માટે કúક્તમાર્ગ! શ્રી જૈનશાસન (અઠવાડીંક) ૭ વર્ષ : ૧૪ ૭ અંક ૪૪ તા. ૧૩-૬-૨૦૦૨
આભારી છે.
શાસનને કલંક્તિ કરે છે. આવા મોટા આશ્રમો જાતના ભોગે કરે તે વાત જુદી પરંતુ પાપના ભાગે કર તો તદ્ન અયોગ્ય છે.
માનવતા સજ્જનતા અને સભ્યતાનો માર્ગ લેવો તે જગત, દેશ, સંઘ અને સ્વાધ્યાય પ્રેમીઓને માટે સહાયક છે માટે શ્રીમદ્ના ઉપાસકો વિકૃત મા ં છોડીને સુકૃત માર્ગ અપનાવે તેમાં જ જીવોનું શ્રીમના ભક્તોનું હિત છે અને તેઓ જાગૃત બને એજ ભાવના.
શ્રીમદ્દ્ન મહાન દેખાડવાનો આ પ્રયોગ નથી પણ રાજકીય સ્ટંટ છે અને કાર્યકર્તા તથા સ્વાધ્યાય પ્રેમીઓની પારકે પૈસે શુક્રવાર કરવાની કુટેવને
વચનશક્તિ તારક તીર્થંકરદેવોને મળી તેઓના જીવન દરમ્યાન તે શિક્તના બળે અગણિત આત્માઓનું આત્મકલ્યાણ થયું. તેઓના પગલે થઇ ગીલાં મહાન પુરુષો દ્વારા પણ વચન શક્તિ દ્વારા ભણ્યાત્માઓનું કલ્યાણ થયું. તેમનાં જેવી વચનશક્તિ આપણને મળી છે. તે જીદ્દી અને જક્કી ન બની જાય તેનું ખુબ ધ્યાન રાખવા જેવું છે. નહિતો આપણાં સચા હિતની વાત કરનાર પણ આપણાંથી લાખો યો જન દૂર રહેશે. જેનાથી આપણું જ નુકશાન થશે. અજો રૂપિયાના નુકશાન કરતાં પણ આ નુકશાન વધુ છે. અબજો મળવા કે જેવા તે પુણ્યોદય કે ૫ પોદયનો ખેલ માત્ર છે. જ્યારે વચનશક્તિનો દૂર ઉપયોગ સ્વ અને સર્વને ભવોભવ નુકશાનકારક બન્ને છે.
n
પર્યાવરણવાદીઓ કહે છે એક જીવને બીજા ઠેકાણે ખસેડવા નહિ. ઝાડ કાપવા નહિ. આ બધું ઇરિયાવહિ સૂત્રમાં ગુંથાએલું છે. મોક્ષમાર્ગના સાધકોને થયેલાં પાપના મિચ્છામિ દુક્કડં માટે વારંવાર ઇરિયાવહિ કહી છે.
0 ડોકટરો દર્દીને તપાસ કરતાં અને ઓપરેશન કર્યા બાદ વારંવાર હાથ ધૂએ છે. કારણ રોગના તુઓ પોતાના શરીરમાં પ્રવેશી ભોગ ન લે. તેમ આત્મ કલ્યાણનો પ્રેમી પાપના જન્તુના આવી જાય તે માટે ઇરિયાવહિ સૂત્ર દ્વારા મિચ્છામિ દુક્કડમ્ માંગે
- જ્ઞાન વિવેક વિના શોભતું નથી. - રૂપ શીલ વિના શોભતું નથી.
- વિદ્ધતા ચારિત્ર વિના શોભતી નથી. - ભક્તિ ભાવ વિના શોભતી નથી. • લક્ષ્મી ધન વિના શોભતી નથી. - ધર્મદયા વિના શોભતો નથી. - ક્રિયા સમજણ વિના શોભતી નથી. - અધ્યયન વિનય વિના શોભતું નથી. - તપ સહનશીલતા વિના શોભતું નથી. મિઠા
SILENCE is one great art of conversation — azlitt SADNESS and gladness succeed each other.
Seeing is BELIEVING.
SEEK till you find and you will not lose your labour.
૬૯૨
SELF-PRAISE is no recommendation.
Set a thief to catch a thief.