Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રીજૈનશાસન (અઠવાડીક)* વર્ષ:૧૪ * અંક ૪૨ તા. ૩૦-૭-૨૦૦૨ આપે, તેમાં જોડાય નહિ તો સંઘની શુ દ્ધ થાય, સાધુઓનું પણ કલ્યાણ થાય, વિશ્વાસ પાત્ર બને.
એમ ન થવાથી આવાં સાધુઓ આમ કરી નાખશે, તેમ કરી નાખશે વિગેરે ભયથી પણ ઘણા જૈનો તથા સંઘો એ ગોરખધંધામા કંઇ કરી શકતા નથી તે તેમની નબળાઇ છે.
ધાર્મક્તાના નામેભ્રમનો પ્રચાર?
મંત્ર તંત્ર દ્વારા ભ્રમ ફેલાવાય છે. જૈનો તેમજ અનેક જૈન સંઘો પણ તેના ભોગ બને છે. અને તેવા મંત્રો તંત્રો અને દેવદેવીઓની મૂર્તિઓ વિગેરે જિનમંદિરમાં પણ પધરાવીને અજ્ઞાન અને અવિવેકના ભાગી બને છે.
જેમ પાદરી આવો ભ્રમ ફેલાવે છે તેમ જૈન સંઘમાં સાધુઓ દ્વારા પણ આવા ભ્રમ ફેલાવી પાદરીની જેમ પોતાનો ધંધો ચાલુ રાખે છે. આ જૈન સંઘ અને શ્રમણ સંઘને માટે ભયંકર દૂષણ છે અને જૈન શાસનનો દ્રોહ છે. જૈન શાસનના નાશનો માર્ગ છે આવા સાધુઓ પ્રગટ છે. અને સ્વાર્થી અજ્ઞાન રોગીઓ અને સ્વાર્થી લાલચુ સંઘો આ દેવ દેવીઓ વિ. ના દેશમાં ફોય છે.-જૈન સંઘ અને જૈન સાધુઓ સાવધ બને અને પાદરીની
મ ગોરખ ધંધા ન કરે, આવા ગોરખ ધંધાને ટેકો ન
બાળમિત્રોનાં કલ્પનાચિત્રો
હેલ્મેટ ફિટ પહેરો Wear a tight Helmet આવી ગયા ? પછી ફિટ પહેરેલું હેલ્મે ટ માથામાંથી નીકળ્યું કે નહિ ?
Have you come ? Did you took off the tight helmet from your head.
એક તેવા સાધુ સંઘનું પુસ્તક આપતા નથી અને ચકલી બનાવી દઇશ વિ. ભય બતાવતા હતા ત્યારે એક શ્રાવકે આખ કાઢીને કહ્યું લુચ્ચા, ચોર, આપગ કે નહિ ? તેમ કહી હાથ ઉંચો કર્યો તરત પુસ્તક આપી દીધું, ન ચકલી બતાવી શક્યા ન પોપટ બતાવી શકય .
*
જૈન સંધ આવો ગોરખ ધંધાનું ઘર બનેં તે સંઘની અજ્ઞાનતા અને નબળાઇ છે. તે ખંખેરી નાખી જૈન સંઘને ૐ વલ બખાવે અને જૈન શાસનના આરાધક બનો એજ શુભઅભિલાષા.
તહેવારો તથા લગ્નમાં ધૂમધડાકા કરવા નહિ, એવો ઠરાવ અમારી સભામાં બરાબર ધૂમધડાકા સાથે જ પસાર થયો. Their should not be any sound or noise in festival, that resolation was passed in our assembly with lot of fighting & noise.
ટીવીની ધાર્મિક સિરિયલનો કલાકાર છે: ‘· સ.’ પૂછે છે, હેલ્મેટ પરવડતું નથી, આ મુગટ ચાલશે ? He is an actor of an religious T.V Serial, "Kans", He is asking that he can' afford helmet, will this crown do instead.
s.