Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી હરિબલ મચ્છીનું અતુલ્ય એવા અનંત ફળે કરીને ફળે છે-અનંત ફળદાતા નીવડે છે! 19 ગુરુમહારાજે બતાવેલ હરિબલે કરેલ તે નિયમ સહેલ હેવાથી ધીવર હરિબલે દયાધર્મનાનિય- તે નિયમ હર્ષપૂર્વક સ્વીકાર્યો, અને મને સ્વીકાર પિતાનાં જાળ નાખવાનાં કાર્ય માટે જઈને અને દેવે તુરત જ નદીના જળની અ દર અવિલંબે જાળ કરેલ પરીક્ષા નાખી. રમા નિયમનું ઘણું વિશાળ ફળ તેને પહેલે તબકકે જ બતાવતા હોય તેમ તે જાળમાં રૂષ્ટપુષ્ટ એ એક મહાન મત્સ્ય તત્કાળ આવી પડ્યો! ઘરના (આ મેટો મત્સ્ય જેવાથી) લેભને લીધે થએલ પુષ્કળ વ્યગ્રતાને હરિબલે, સ્વીકારેલ નિયમના બળવડે રેકીને અને (જાળમાં પહેલે આવેલ તે જ મસ્ય ફરીથી પણ જાળમાં આવે તે તેને જીવતે છોડી દેવે સુગમ પડે એ માટે) તે મજ્યના કઠે કેડી બાંધીને તે મત્સ્યને જલદી છોડી મૂક્ય! દરરા નિર્ભય બન્યું હોય તેમ ફરીથી પણ તે જ મત્સ્ય જાળમાં આવ્યા, છતાં પણ હરિબલે તેને ફરીથી પણ એ પ્રમાણે છોડી મૂકે! (તે મત્સ્યની દયા ખાતર) હરિબલે બીજે સ્થળે જઈને જાળ નાખી, તે ત્યાં પણ જાળમાં તે જ મત્સ્ય આવ્યો ! અને હરિબલે દયાથી તેને છોડી મૂક્ય! એમાં સાંજ સુધી પણ તે જ મત્સ્ય આવ્યા કર્યો અને હરિબલે પણ તેને મુક્ત કર્યા જ કર્યો પારકા તેમ કરવામાં સકૃત નિયમનાં પાલનને વિષે દહઆશયવાળા એ હરિબલનાં મનમાં પરિતાપની વાત પણ ન આવી! ખરેખર, ધીરપુરુષે વિહલતામાં પણ સ્વીકારેલ વિધિને વિષે અધીરતાને ભજતા નથી. 24 સાંજ સમયે એ રીતે છેવટે Scanned with CamScanner Ac. Gunratnasuri M.S. S R Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 102